વિશ્વના સૌથી વિશાળ અનુવાદકોના સમુદાયની સેવામાં, ProZ.com અનિવાર્ય સેવાઓ, સાધનો અને અનુભવો જે તેના સદસ્યોના જીવનને ઉન્નત બનાવતી વ્યાપક નેટવર્ક રજુ કરે છે. અહીં એક યાદી છે અને તેની મૂળભૂત સવલતોનો સારાંશ આપેલ છે.
KudoZ network અનુવાદકો અને અન્યોને એક એવું માળખું પૂરું પાડે છે જેથી એક બીજાને શબ્દરચનાઓ અને નાના શબ્દસમૂહોના અનુવાદ અથવા સમજણ આપવામાં સહાયતા મળી શકે. આજ દિન સુધીમાં 3,904,748 અનુવાદ પ્રશ્નો પૂછાઇ ચુક્યા છે. આ તમામ પ્રશ્નો અને તેના સૂચિત અનુવાદોથી ઘણા ઉપયોગી શોધી શકાય તેવા આર્કાઇવ નું નિર્માણ થયું છે.
ProZ.com અનુવાદકો માટે નવા ગ્રાહકોનો નંબર સ્ત્રોત છે. અનુવાદ અને અર્થઘટન કાર્યો કાર્ય પદ્ધતિ મારફતે પોસ્ટ કરવામાં આવે છે, અને રસ ધરાવતા પક્ષો પછી ભાવ રજૂ કરી શકે. કાર્ય પદ્ધતિ ઉપરાંત, ભાષા વ્યાવસાયિકો શોધવા માટે ઉપયોગી એવી એક સ્વતંત્ર અનુવાદકો અને દુભાષિયા શોધી શકાય તેવી નિર્દેશિકા પણ છે.
સમગ્ર વિશ્વમાં ProZ.com પરિષદો, તાલીમ સત્રો (ઓનલાઇન અને ઓફલાઇન) અને પાવવાવ (નજીક રહેતા ProZ.com વપરાશકર્તાઓ જૂથો અનૌપચારિક મેળાવડાઓમાં) ચાલી રહ્યા છે. આ ઘટનાઓ તમારી કુશળતા વિસ્તારવા, નવા વ્યાવસાયિકોને મળવાનો અને મજા કરવાનો માર્ગ છે!
Blue Board શોધ ચલાવી શકાય તેવી સેવા પ્રદાતાઓના પ્રતિભાવો સાથે ભાષા વિષયક જોબના આઉટસોર્સરોની ડેટાબેઝ છે. ProZ.com વપરાશકારો જેઓએ કોઇ વિશિષ્ટ આઉટસોર્સર સાથે કામ કર્યું હોય તેઓને ઉલ્લેખાયેલ આઉટસોર્સર માટે તેની અથવા તેણીની "ફરીથી કામ કરવાની સંભાવના" સાથે મેળ ખાતા 1 થી 5 ક્રમાંકો દાખલ કરવાની છુટ મ્ળે છે અને સાથે જ એક ટૂંકી ટીપ્પણી પણ આપી શકાય છે. 15,000 કરતા વધુ આઉટસોર્સરો જ્યારે ફાઇલ ઉપર કામ કરતા હોય ત્યારે નવા ક્લાયન્ટ પાસેથી કામ સ્વીકારતા પહેલા Blue Board માંથી સૂચન લેવું સારૂ ગણી શકાય.
એક અનુવાદક અથવા દુભાષિયા હોવા સાથે સંબંધિત મુદ્દાઓની ચર્ચા સ્થાનિકીકરણ, CAT સાધનો તકનીકી મદદ, સ્થાપના મેળવવા, પેટામથાળાં આપવા, વગેરે મંચોમાં કરો.