ProZ.com માં ઉપલબ્ધ સાધનોનો સાર
Bring the power of the world's largest freelance translator network to your application
Whether you are developing a CAT tool, translation marketplace, or a language-related application - integrating ProZ.com's API will help you power and enhance it. ProZ.com's API can also help if you are translation agency looking to automate tasks you are currently doing manually on ProZ.com.
CAT સાધનો અને અન્ય સોફ્ટવેર ખરીદી કરનાર અનુવાદકો માટે નીચા ભાવ મેળવવા અને જૂથ ખરીદી દ્વારા નોંધપાત્ર બચત કરવા TB એક સાધન છે.
તમે દાખલ કરેલ ધારણા પર આધારિત, આ સાધન તમને તમારી ઇચ્છિત આવક પ્રાપ્ત કરવા માટે જે સરેરાશ દર રાખવો જોઈએ તેની ગણતરી કરે છે. કોઇ પણ બજારમાં અથવા ખાસ વિસ્તારમાં, ચાલુ દર વધારે હોઈ શકે છે તે ધ્યાનમાં રાખો.