image

માંગને આધીન અભ્યાસક્રમો

સ્વયં-ગતિશીલ તાલીમ: ઓનલાઇન તાલીમ તમે તમારી પોતાની ગતિ પર લઇ શકો છો.
વ્યક્તિગત તાલીમ: આ અભ્યાસક્રમો Skype, ઇમેઇલ, અથવા અન્ય પરસ્પર સંમત મંચો નો ઉપયોગ કરી શકે છે.
વિડિઓ: અનુવાદ ઉદ્યોગ સંબંધિત વિવિધ વિષયો પરના વિડિયોઝ.


image

અનુસૂચિત અભ્યાસક્રમો

વેબિનાર: વર્ચ્યુઅલ વર્ગખંડમાં વાસ્તવિક સમયમાં સંચાલિત ઑનલાઇન પ્રસ્તુતિઓ.
ઓનલાઇન તાલીમ: વેબીનાર સમાન, ઓનલાઇન તાલીમ સત્રો સામાન્ય રીતે વધુ લાંબા, અરસપરસ વધુ પ્રતિકારક, અને વધુ ડાઉનલોડ કરી શકાય તેવી સામગ્રી પ્રદાન કરે છે.
અંગત રીતે હાજર તાલીમ: 1 થી 2 દિવસના સામ સામેના તાલીમ સત્રો વિશ્વના તમામ શહેરોમાં થાય છે.
SDL Trados તાલીમ: પ્રમાણિત SDL Trados ની તાલીમ આપનારાઓ પાસેથી તમારા SDL Trados ઉત્પાદનોનો સૌથી વધુ લાભ કેવી રીતે લઇ શકાય તે શીખો.


image

જ્ઞાન પાયો

અનુવાદ ઉદ્યોગ wiki: ProZ.com ના વપરાશકર્તાઓને અનુવાદ ઉદ્યોગના વિષયોનું સંયુક્ત જ્ઞાન ભેગુ કરવામાં અને તે વહેંચવામાં સક્ષમ બનાવે છે. આવા વિષયોમાં સામેલ હોઇ શકે, આ ઉદ્યોગમાં શરૂઆત કેવી રીતે કરવી, અલગ અલગ દેશોની વેરાને લગતી બાબતો, CAT ટૂલ્સ, અનુવાદ ગુણવત્તા વિગેરે.
લેખો: અનુવાદકો, દુભાષીયા અને અન્ય ભાષા વ્યવસાયિકોને રસ પડે તેવા વિષયો સંબંધિત જાણકારી અને લેખોનો ઑનલાઇન સંગ્રહ.
પુસ્તકો: ProZ.com પર વેચાણ માટે અનુવાદ સંબંધિત પુસ્તકો.


New ProZ.com

Explore the redesigned ProZ.com experience

Switch to ProZ/Next
All of ProZ.com
  • All of ProZ.com
  • પદ શોધ
  • કાર્યો
  • મંચ
  • Multiple search