image

નિર્દેશીકાઓ

375,000 થી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ સાથે, ProZ.com અનુવાદકો અને દુભાષિયાનો સૌથી મોટો સમુદાય છે. અન્ય નિર્દેશીકાઓમાં અનુવાદ કંપનીઓને ભાષા કામ આઉટસોર્સરો (અનુવાદકોના પ્રતિસાદ સાથે,) વિદ્યાર્થીઓ, અને વધુનો સમાવેશ થાય છે.


image

કામ જાહેરાત પ્રણાલી

ભાષા વ્યાવસાયિકોના દરો મેળવવા આઉટસોર્સરો માટે નોકરીની જાહેરાત પ્રણાલી. તમારી અભિરુચિની નોકરીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ઇમેઇલ પ્રાપ્ત કરો. નોકરીની જાહેરાત પ્રણાલી Blue Board, જે સેવા પ્રદાતાઓના પ્રતિસાદવાળું ભાષા કામ આઉટસોર્સરોનું ડેટાબેઝ છે, સાથે નજીકથી સંબંધિત છે.


All of ProZ.com
  • All of ProZ.com
  • પદ શોધ
  • કાર્યો
  • મંચ
  • Multiple search