This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
જોડાણો
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
અંગ્રેજી થી ગુજરાતી: Reliance JIO mobile work General field: અન્ય Detailed field: આઇ. ટી. (ઇન્ફોર્મેશન ટેકનોલોજી)
સ્રોત પાઠ - અંગ્રેજી Track Order
From
Select period
To
Status
All
Select Plan
Change Plan
Search
Filter
Track Order History
SUBMIT
DATE OF DELIVERY
Status
Price
Payment Mode
Delivery Mode
Order Number
Date of Request
Invalid date. "From" date must be before "To" date.
To date cannot be later than today.
View More
No records found for selected period.
No records found for the last 15 days.
Submit
Please give a reason for your order cancellation to help us understand you better.
Your order has been successfully cancelled.
Your order cannot be cancelled.
You order cancellation request has been created with reference no. {0}. You can track its status from the 'Service Request' section.
અનુવાદ - ગુજરાતી માર્ગનો ક્રમ
માંથી
સમયગાળો પસંદ કરો.
પ્રતિ
સ્થિતિ
બધા
યોજના પસંદ કરો.
યોજનામાં ફેરફાર કરો.
શોધ
નિસ્પંદક
માર્ગના ક્રમનો ઇતિહાસ
રજૂ કરવું
સોંપણીની તારીખ
સ્થિતિ
ભાવ
ચૂકવણીની રીત
સોંપણીની રીત
ક્રમ નંબર
વિનંતિની તારીખ
અમાન્ય તારીખ. "પ્રતિ" તારીખ પહેલાં "માંથી" તારીખ હોવી જ જોઈએ
આજની તારીખથી વધુ મોડી તારીખ નહીં.
વધુ જુઓ
પસંદ કરેલ સમયગાળા માટે કોઈ રેકોર્ડ મળી આવેલ નથી.
છેલ્લા ૧૫ દિવસ માટે કોઈ રેકોર્ડ મળી આવેલ નથી.
રજૂ કરવું.
તમને સારીરીતે સમજવા માટે તમારો ઓર્ડર રદ કરવા માટેનું કારણ અમને આપો.
તમારો ઓર્ડર સફળતાપૂર્વક રદ કરવામાં આવ્યો છે.
તમારો ઓર્ડર રદ થઈ શકે તેમ નથી.
તમારા ઓર્ડરની રદ કરવાની વિનંતીની સંદર્ભ નંબર{0}થી રચના કરવામાં આવી છે. તમે તેની સ્થિતિ માર્ગ" સેવા વિનંતી" વિભાગથી જાણી શકો છો.
અંગ્રેજી થી ગુજરાતી: Cardiac Resynchronization Therapy General field: વૈદકીય Detailed field: તબીબી : હ્રદયશાસ્ત્ર
સ્રોત પાઠ - અંગ્રેજી Living with your CRT device.
CRT is used to treat your symptoms and other
complications associated with HF. HF is a
common condition during which the pumping
action of your heart is affected because the
heart does not contract or relax properly. CRT,
delivered through an implanted device, helps
the heart by stimulating lower chambers so that
they are more efficient in pumping blood to
the body. Implanted devices help to maintain
normal heart rhythms and, if the heart rate
becomes very rapid, many of these devices have
the capability to restore the rhythm to normal.
અનુવાદ - ગુજરાતી CRT ઉપકરણ સાથે તમારું જીવન
રીસિન્ક્રોનાઇજેશન થેરાપી (CRT) તમારા હાર્ટ ફેઇલયોરના લક્ષણો અને તેની સાથે સંકળાયેલ જટિલતાઓની સારવાર કરે છે. હાર્ટ ફેઇલ્યુર (HF ) એ એવી સામાન્ય સ્થિતિ છે, જે દરમિયાન તમારૂ હ્રદય યોગ્ય રીતે સંકુચન પામતું નથી કે તેને યોગ્ય રીતે આરામ મળતું નથી માટે તેની હ્રદયની પંપીંગ ક્રિયા પર અસર થાય છે, CRT, પ્રસ્થાપિત ઉપકરણ મારફતે વિદ્યુત પહોંચાડી હ્રદયના નીચલા ચેમ્બરને ઉત્તેજિત કરે છે જેથી તે વધુ કાર્યક્ષમ રીતે શરીરમાં રક્ત પંપીંગ કરી શકે છે. પ્રસ્થાપિત ઉપકરણ હ્રદયની લયને સામાન્ય સ્તરે જાળવવામાં મદદ કરે છે અને જો ધબકારા ખૂબ જ ઝડપી થઈ જાય તો આ ઉપકરણો પોતાની ક્ષમતાથી સામાન્ય લયને પુનઃસ્થાપિત કરવામાં પણ મદદ કરે છે.
અંગ્રેજી થી ગુજરાતી: homeopethy General field: વૈદકીય Detailed field: તબીબી : આરોગ્ય સંભાળ
સ્રોત પાઠ - અંગ્રેજી Hair loss has more than 40 different medical reasons,
both mental and physical. Before starting any
treatment for hair loss, it is important to identify the
cause and to understand the medical problem
beneath it, because we treat from the root.
We have successfully treated over 300,000 patients
globally for various hair problems.
At Dr Batra’s® we offer instant to permanent hair
solutions from only £1 a day.
અનુવાદ - ગુજરાતી વાળ ખરવાના 40 થી વધુ વિવિધ માનસિક અને શારીરિક તબીબી કારણો છે,
વાળના ખરવા માટેની કોઈપણ સારવાર શરૂ કરતા પહેલાં વાળ ખરવાના કારણો અને તેના મૂળમાં રહેલી તબીબી સમસ્યા ઓળખવી મહત્વપૂર્ણ છે, માટે જ અમે તેના મૂળ માંથી સારવાર કરીએ છીએ.
અમે વિશ્વમાં 300,000 દર્દીઓની વિવિધ વાળ સમસ્યાઓની સફળતાપૂર્વક સારવાર કરી છે.
Dr. Batra's® માં અમે તાત્કાલિક અને કાયમી વાળની સારવાર માટે એક દિવસના માત્ર એક પાઉન્ડના ખર્ચે સમસ્યાના ઉકેલની ઓફર કરીએ છીએ. તમારી મુલાકાતનો સમય મેળવવા માટે નજીકના ક્લિનિકને ફોન કરો.
More
Less
અનુભવ
અનુવાદના અનુભવના વર્ષો: 16. ProZ.com પર નોંધણી કરી: Apr 2016. સભ્ય બન્યા: Nov 2016.
Learn more about additional services I can provide my clients
Learn more about the business side of freelancing
Stay up to date on what is happening in the language industry
Help or teach others with what I have learned over the years
Improve my productivity
Bio
I have been freelancing full-time for EN <> Gujarati, Hindi Translations since 2008 As a translator I always engaged on providing services with utmost quality, my motivation and purpose is to achieve a qualified and proficient translation With prior background in IT: Computers and Softwares, Applications, etc and having served versatile companies erstwhile in career including companies’ business targeted to Pharmaceuticals, IT, Training, Security System Products, Steel, Turnkey Projects, etc I utilize previously gained versatile exposure in several industrial / business functions including Pharmaceuticals to Medical, Administration to Legal, Educational Training and Business, Manufacturing to Management, Accounting and Finance, etc areas to adapt and practice acquired knowledgebase well in Translation industry.
આ વપરાશકારે KudoZ ગુણો અન્ય અનુવાદકોને PRO-સ્તરના પદોની મદદ આપી મેળવ્યા છે. પદના આપેલા અનુવાદો જોવા ગુણનો સરવાળો ક્લીક કરો.