This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
અનિયુક્ત અનુવાદક અને/અથવા દુભાષિયો ProZ.com નું ગુજરાતી માં સ્થાનીકીકરણ કરવામાં આ અનુવાદક મદદ કરી રહ્યાં છે
Data security
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
જોડાણો
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
અંગ્રેજી થી ગુજરાતી: Health General field: અન્ય Detailed field: તબીબી (સામાન્ય)
સ્રોત પાઠ - અંગ્રેજી ""Maa, I heard that some babies cry regularly for unknown reason. Otherwise, they are happy and healthy. This condition is known as colic. This is very common at the age of 6-8 weeks. Maa, do I also cry a lot for no reason? Do not worry Maa, it will go on its own! If you are worried then please take me to the doctor uncle!"",
""height"": ""52.8 - 56.7 cm"",
""weight"": ""3.9 - 5.1 kg""
"Last menstrual period or LMP starts from the first day of your period and ends on the last day of your next period cycle. This means Day 1 is when you start bleeding. Your periods can last for 3 to 5 days and the last day of the cycle is the day when you start your next month’s period. How long does your LMP last? How do you understand when you are ovulating?"
અનુવાદ - ગુજરાતી "મા, મેં સંભાળ્યું છે કે અમુક બાળકો રોજ કારણ વગર રડ્યા કરતાં હોય છે. બાકી તો, તેઓ ખુશ અને તંદુરસ્ત હોય છે.આ સ્થિતિ કોલિક તરીકે ઓળખાય છે. આ 6 થી 8 અઠવાડિયાઓની ઉમરે સાવ સામાન્ય છે. મા, શું હું પણ કારણ વગર ખૂબ રડું છુ? ચિંતા ન કર મા, તે આપમેળે ઠીક થઈ જશે! જો તને ચિંતા થતી હોય તો મહેરબાની કરીને મને ડોક્ટર અંકલ પાસે લઈ જા!
આખરી માસિક પિરિયડ અથવા એલ એમ પી (LMP) તમારા પિરિયડના પ્રથમ દિવસથી શરૂ થાય છે અને તમારા આગલા પિરિયડના અંતિમ દિવસે સમાપ્ત થાય છે. આનો અર્થ એ કે તમને જ્યારે બ્લીડિંગ ચાલુ થાય એ પહેલો દિવસ છે. તમારો એલ એમ પી (LMP) કેટલો લાંબો ચાલે છે? ક્યારે તમે ઓવ્યુલેટ કરી રહ્યા હોવ છો (અથવા ક્યારે તમારા અંડબીજ પેદા થઈ રહ્યા હોય છે) એની તમને કઈ રીતે ખબર પડે છે?
More
Less
અનુવાદ કેળવણી
PhD - Pacific University
અનુભવ
અનુવાદના અનુભવના વર્ષો: 15. ProZ.com પર નોંધણી કરી: Nov 2018.