સ્થળના નિયમો

ProZ.com ના વપરાશના નિયમો

ProZ.com અનુવાદ કાર્યસ્થળનું આનંદકારક અને પરિણામ લક્ષી વાતાવરણનો વિસ્તાર કરવા અને તેને જાળવવા, નીચેના નિયમો બનાવવામાં આવ્યા છે. સાઇટ વાપરીને, તમે આ નિયમોનો સ્વીકાર અને તેનો અમલ કરવાની સંમતિ દર્શાવો છો.


સાઈટનો નિયમ

1 ProZ.com મંચ સંપૂર્ણતઃ ProZ.com ના ક્ષેત્ર અંતર્ગતની ચર્ચાઓ માટે ઉપલબ્ધ છે.
ચર્ચા માટેના માન્ય વિષયોમાં ભાષા અને ભાષાકીય સેવાઓ (અનુવાદ, દુભાષિય, સ્થાનિકરણ, પેટામથાળાં આપવા, વગેરે) સાથે જ મુખ્યત્વે ભાષા વ્યવસાયીઓને તેમના કાર્યમાં રસની તકનિકી બાબતો અને ધંધાની બાબતો સમાવિષ્ટ છે. ભાષા અથવા અનુવાદ, અથવા ભાષાના અથવા અનુવાદના વ્યવસાય સાથે સંબંધિત ન હોય તે પોસ્ટીંગ માન્ય નથી. રાજકીય, ધાર્મિક, અથવા અન્યથા સ્વભાવે જ વિવાદાસ્પદ અથવા અન્ય વપરાશકાર દ્વારા આક્રમક ગણવામાં આવ્યું હોય તેવું પોસ્ટીંગ, વ્યક્ત કરવામાં આવેલા વિચારો પરત્ત્વે લક્ષ આપ્યા વિના જ, કાઢી નાખવામાં આવશે. [ વિગતો માટે, સાઇટના અવકાશની વ્યાખ્યા જુઓ ]
2 પોસ્ટ કરનારાઓ વિગતવાર મથાળાઓ લખે અને સર્વથા સુયોગ્ય મંચને પોસ્ટ કરે, તે અપેક્ષિત છે.
ProZ.com મંચ ખૂબ જ સક્રિય હોવાને કારણે, સાધનોની ઉપયોગિતાની ખાત્રીની કાળજી રાખવી જોઇએ. પોસ્ટીંગના મથાળા પોસ્ટીંગના વિષયતત્ત્વનું શક્ય તેટલું મહત્તમ વર્ણન કરતાં હોવા જ જોઇએ અને જ્યાં શક્ય હોય ત્યાં મથાળા પોસ્ટીંગના મુખ્ય મુદ્દાને કહેતાં હોવાં જોઇએ. (ધ્યાન રહે કે, આર્કાઇવના સ્પષ્ટતાના હેતુઓ અને વ્યવસ્થાપન માટે, પોસ્ટીંગના મથાળા સંપાદિત કરવા અને મંચ વચ્ચે વિષયોની ફેરબદલ કરવા માટે મધ્યસ્થીઓને અધિકાર આપવામાં આવ્યા છે. મધ્યસ્થીઓ મંચ પોસ્ટીંગના વિષયતત્ત્વને બદલી શકશે નહિં.)
3 પોસ્ટીંગ એક થી વધારે વાર કરાશે નહિં.
એક નો એક વિષય જ, વારં વાર અથવા એક થી વધારે મંચ પર પોસ્ટ કરવો નહિં.
4 પોસ્ટ કરેલા વિષયથી તેનો ઉત્તર અલગ હોવો ન જોઇએ.
જ્યારે અન્ય સભ્ય દ્વારા શરુ કરેલા વિષયનો જવાબ અપાય ત્યારે તે વિષય ને જે રીતે પ્રસ્તુત કરાયો હોય તે જ રીતે વળગી રહો. ચર્ચામાં બદલાવ કરવા માટે, એક નવો વિષય પોસ્ટ કરવો જરુરી બને છે.
5 અન્યોના અભિપ્રાયો પર કલ્પના કરવાની પરવાનગી નથી.
સત્તાવાર સમર્થન વગર, અન્યના અભિપ્રાયો પર ટિપ્પણી કરવાની ('જેની ... વિચારી રહ્યો છે તેમ લાગે છેં') મનાઈ છે.
6 જ્યારે એક વિષય બંધ કરી દેવાય, ત્યાર બાદ તેની ચર્ચા ફરીથી શરુ કરી શકાશે નહિં.
ProZ.com ના કર્મચારી સભ્યો અથવા મોડરેટરો દ્વારા બંધિત અથવા છૂપાવી રાખવામાં આવેલ દોરમાંની ચર્ચા ફરીથી શરુ કરવામાં આવશે નહિં. એક વખત વિષય બંધ કરાયા બાદ આવા દોર અંતર્ગત કરેલ પોસ્ટ, સંપાદિત કરી શકાશે નહિં.
7 મંચ માટેની એક પદનામિત ભાષા વપરાવી જોઇશે.
દરેક મંચ માટે કાર્યકારી ભાષા નક્કી કરવામાં આવી છે અને શક્ય હદ સુધી, પોસ્ટીંગ વખતે, આ ભાષા વપરાવી જોઈએ. જ્યાં અન્યથા સૂચવેલ ન હોય, ત્યાં અંગ્રેજી કાર્યકારી ભાષા રહેશે.
8 આઉટસોર્સરો સ્પષ્ટ રીતે ચર્ચી શકાય નહિં.
કોઇ એક ચોક્કસ આઉટસોર્સર વિશેની, (નામ, સંદર્ભ, લિંક મારફતે અથવા અન્ય સાધનો વડે ઓળખાતી) હકારાત્મક અથવા નકારાત્મક, પોસ્ટ અથવા ટીકા-ટિપ્પણી માન્ય રહેશે નહિં. (સાઇટ વપરાશકારે, નિર્દિષ્ટ આઉટસોર્સરની સાથે ફરીથી કામ કરવાની સંભાવના દર્શાવવા, ProZ.com બ્લુ બોર્ડ વાપરવું જોઇશે.)
9 પોસ્ટીંગ કરનારાનું, એ ઉત્તરદાયિત્ત્વ રહેશે કે તે કોપીરાઇટને અનુલક્ષે.
અનધિકૃત બાબતના ઉપયોગની (કોપીરાઇટ થયેલા, ટ્રેડમાર્ક થયેલા અથવા અન્ય રીતે રક્ષાયેલા) મનાઇ છે. માત્ર લેખના હિસ્સા અને લેખની લિંક જ મુદ્રીત કરી શકાશે, સિવાય કે પ્રકાશકો પાસેથી અનુમતિ મેળવી લેવાઇ હોય. આવા કિસ્સાઓમાં, આવી અનુમતિ મેળવાઇ હોવાનું, પોસ્ટીંગમાં સ્પષ્ટ કરાવું જ જોઇશે.
10 No legal interpretations.
ProZ.com ની નીતિ અને સુવિધાઓના કાયદાકીય અર્થઘટનો અને તેની સામેના કાયદાકીય પડકારો, મંચની અંદર રજૂ ન કરવા જોઇએ, પણ ProZ.comના મુખ્ય કાર્યાલયને લખાણમાં મોકલી શકાશે.
11 સાઇટના પદનામિત ક્ષેત્રોનો ઉપયોગ કરો.
સાઇટમાં સમર્પિત ક્ષેત્રો ધરાવતાં મુદ્દાઓ માટે મંચ વાપરી શકાશે નહિં.
12 The Certified PRO network screening process should not be discussed in the forums.
To maintain the integrity of the screening process for the Certified PRO network, specifics of the process should not be discussed in the forums. Details related to one's personal experience in the screening process for the Certified PRO network, including reasons received for acceptance or denial of one's application, should not be discussed in the forums. Questions may be submitted via support request.
13 Announcing non-ProZ.com events via the forums is only permitted in the "Language Industry Events & Announcements" forum.
One announcement may be posted per event either in the Language Industry Events & Announcements forum or via the Translation news service. Additional announcements (e.g. "reminder", "final call") are not allowed. Events should not be announced anywhere else in the forums. An exception is allowed for non-English or country-specific forums; an event may be posted once, in one non-English or country-specific forum (not in addition to, but in lieu of a post in the Events and Announcements forum or Translation news).

સાઇટના ઉપયોગ અને પહોંચના અબાધિત અધિકાર માટે ઉપરના નિયમોનું પાલન એ શરત છે.

Enforcement

Staff members and moderators may take any of the following actions to enforce the above rules:
* contacting site users to call attention to specific rules
* refraining from approving (or removing/hiding) postings that violate a rule
* causing a message related to the rules to appear to certain users when they undertake certain actions
* suspending, temporarily or permanently, access to site features that have been used in violation of the rules.
* termination of profile or membership (staff only)

Moderators and staff members must act in accordance with, and are protected by, site rules in exactly the same way as other members.

Termination

In rare cases of severe infraction, ProZ.com staff members may terminate a profile (and membership) with immediate effect. In most cases, however, ProZ.com uses a "yellow card/red card" policy, akin to yellow-card/red-card practice in the sport of football/soccer, for terminations.

Yellow and red cards are issued only by staff members. Rules are cited by number, and the date of the card is logged. The terms "yellow card" or "red card" are used explicitly; if an email is sent, the terms appear in the subject line.

A site user who has been issued a yellow card may continue to use the site (sometimes with certain restrictions), but is otherwise under notice that further infractions will lead to termination. A person whose profile has been terminated will not be readmitted to ProZ.com.

Outsourcers are subject to the site's Termination policy.

Clarification

For clarification regarding any of the above rules or rules enforcement, please submit a support request.
All of ProZ.com
  • All of ProZ.com
  • પદ શોધ
  • કાર્યો
  • મંચ
  • Multiple search