બ્લુ બોર્ડ શું છે?

તે નીચે મુજબ કામ કરે છે : ProZ.com વપરાશકાર ("સેવા પ્રદાતા") અમુક આઉટસોર્સર સાથે તેના અથવા તેણીના "ફરીથી કામ કરવાની શક્યતા" (ટૂંકાણમાં, એલ.ડબલ્યુ.એ.) ના ક્રમમાં 1 થી 5 નંબર નોંધી શકે છે. સ્પષ્ટિકરણ માટે, લખાણની એક લીટી ( "ટિપ્પણી") નંબર સાથે નોંધી શકાય. આઉટસોર્સર નોંધોના જવાબમાં લખાણની એક લીટી ("જવાબ") નોંધી શકે.

સમય જતાં, આઉટસોર્સર માટે કેટલીક નોંધો અને જવાબો એકઠા થઈ શકે ; આ સાથે હોય એટલે "અહેવાલ" તરીકે ઉલ્લેખ થાય છે. આ પત્રકના યુ.આર.એલ. મારફત બ્લુ બોર્ડ અહેવાલ સુધી પહોંચ થાય છે : http://www.proz.com/blueboard/#. દરેક એહવાલમાં, નોંધો અને જવાબો ઉપરાંત, આઉટસોર્સર માટે સંપર્ક માહિતી અને સરેરાશ ફરીથી કામ કરવાની શક્યતા પણ દાખવાય છે.

બ્લુ બોર્ડ આ અહેવાલનો સંપૂર્ણ, શોધી શકાય તેવો ડેટાબેઝ છે.


બ્લુ બોર્ડ (આઉટસોર્સર ડેટાબેઝ)

Main

  • 1 - Blue Board: General

  • 1.1 - બ્લુ બોર્ડ શું છે?

    અમે આડકતરી રીતે સમજાવશું. સૌથી પહેલાં, કોઇપણ ProZ.com વપરાશકાર તે અથવા તેણીની કોઇપણ આઉટસોર્સર (એટલે કે ગ્રાહક અથવા અનુવાદ કંપની/એજન્સી) સાથે ફરીથી કામ કરવાની શક્યતાને (એલ.ડબલ્યુ.એ.) અનુરુપ 1 થી 5 નંબરની નોંધ કરાવી શકે છે. સમજૂતી તરીકે, વપરાશકાર એકાદી લખાણની લાઇન પણ નંબર સાથે નોંધી શકે છે. પ્રત્યુત્તરમાં, આઉટસોર્સર તેની/તેણીની/તેમની પોતાની જાતે એકાદી લખાણની લાઇન નોંધી શકે.

    બ્લુ બોર્ડ એક સંપૂર્ણ શોધવા યોગ્ય રેકોર્ડના ડેટાબેઝ છે જેમાં આ નોંધ, જવાબો અને આઉટસોર્સરના કોઓર્ડિનેટ્સ સમાવિષ્ટ છે.


  • 1.2 - બ્લુ બોર્ડ પદોની શબ્દાવલી...

    આઉટસોર્સર: એક વ્યાપક પદ જેમાં એજન્સીઓ, કંપનીઓ, ગ્રાહકો અને કોઇ અન્ય અસ્તિત્વ અથવા વ્યક્તિ કે જે અનુવાદ સેવાઓ ખરીદે છે સામિલ છે. બ્લુ બોર્ડ સેવા પ્રદાતાની નોંધો સાથેનો આઉટસોર્સરોનો ડેટાબેઝ છે.

    નોંધ: સેવા પ્રદાતા કોઇપણ આઉટસોર્સર સાથે તે અથવા તેણીની ફરીથી કામ કરવાની શક્યતા દર્શાવતાં બ્લુ બોર્ડમાં "નોંધ" કરે છે. (પદો જેવા કે "દરજ્જો", "પુનઃઅવલોકન", વગેરે ગેરવલ્લે દોરનારા છે અને તેનો ઉપયોગ ન કરવો જોઇએ.)

    ફરીથી કામ કરવાની શક્યતા : ફરીથી કામ કરવાની શક્યતા (કોઇપણ આઉટસોર્સર સાથે.) નોંધના આંકડાકીય ભાગનો સંદર્ભ આપે છે.

    ટિપ્પણી: નોંધ ફરીથી કામ કરવાની શક્યતા (જરૂરી) અને ટિપ્પણીની (વૈકલ્પિક) બનેલી છે. ટિપ્પણીઓનો વ્યાપ ફરીથી કામ કરવાની શક્યતાની સમજૂતી/હેતુઓ સુધી મર્યાદિત હોવો જોઇએ; તેઓમાં આઉટસોર્સરને લગતા સામાન્ય કથનો હોઇ શકે નહિં.

    જવાબ: જ્યારે નોંધ કરવામાં આવે છે, ત્યારે અનુરૂપ આઉટસોર્સરને એક-લીટીના "જવાબ" માટે તક આપવામાં આવે છે.

    સેવા પ્રદાતાની ટિપ્પણીઓ જેમ, આઉટસોર્સરોએ આપેલા જવાબો પોતાના અનુભવ પૂરતાં મર્યાદિત હોવા જોઇએ. ટિપ્પણીઓ અથવા જવાબોમાં વ્યક્તિગત ટીકાઓ સ્વીકાર્ય નથી અને વિનંતી કરતાં સાઇટ કર્મચારીઓ દ્વારા કાઢી નાખવામાં આવશે.

    પોસ્ટ કરનાર: સેવા પ્રદાતા અથવા આઉટસોર્સર કે જે નોંધ કરે છે અથવા જવાબ આપે છે.

    સરેરાશ નોંધ સ્તર: સેવા પ્રદાતાઓ દ્વારા એક આઉટસોર્સર માટે દાખવતી સરેરાશ ફરીથી કામ કરવાની શક્યતાનું પ્રતિનિધીત્વ કરતાં કુલ આંકડાઓ

    રેકોર્ડ: એક આઉટસોર્સરને લગતું નોંધોનું /ફરીથી કામ કરવાની શક્યતાનું બનાવેલું પાનું. આ પ્રકારના યુ.આર.એલ. વાપરતાં રેકોર્ડ સુધી પહોંચી શકાય છે : http://www.proz.com/bb/#


  • 1.3 - આઉટસોર્સર સાથે ફરીથી કામ કરવાની શક્યતાને લગતી નોંધ કરવા માટે શું શરતો છે?

    In order to ensure the goal of the Blue Board, a set of Blue Board rules has been created. Use of the Blue Board that may violate any of these rules as well as ProZ.com general rules is not allowed.

    You may only make entries for clients with whom you have worked on a project and to whom you have delivered work on time and without complaints related to quality. You may not make entries solely on the basis of negotiations, test translations, or other preliminary interactions.

    If you have worked on a project with a client but were late or otherwise negligent in delivering work, you may not make an entry for that client. The Blue Board may not be used to threaten outsourcers.

    LWA entries and comments accompanying entries are checked by site staff before they are made visible to make sure they are strictly focused on Likelihood of Working Again. This is clearly described in Blue Board rule #7.

    'Self-entries' by outsourcers (or by users representing an outsourcer) are not permitted.

    Avoid comments that:
    - contain offensive language
    - include generalizations about the outsourcer
    - explicitly discourage others from working with the outsourcer
    - contain advertising

    Comments requesting that other users contact you for further details about your experience with a particular company are also generally not permitted.

    You may make one entry per outsourcer per year--provided that you have worked for the outsourcer again before adding an additional entry.

    LWA entries which are made and prove to be in violation of Blue Board rule 2 or Blue Board rule 6 will be removed by site staff. Users who make repeated LWA entries which violate these rules may at site staff's discretion find their use of the LWA system temporarily or permanently blocked.

    For more information regarding the use of Blue Board on ProZ.com please check the article “Using the ProZ.com Blue Board” .

  • 3.1 - Why is a comment simply saying "contact me privately for further details" not allowed?

    This comment does not provide any helpful information to other translators and undermines the point of the Blue Board. Translators are busy, if they went to a Blue Board record and every comment merely said "Contact me privately for further details." there would be no point in having the comment section at all.

    Site members can contact the translator who gave an entry for more details by clicking the "Email translator" icon on the entry itself.



  • Main - Top


  • 1.4 - બ્લુ બોર્ડ કેટલું વિશ્વાસપાત્ર છે?

    અહિં પોસ્ટ કરેલી નોંધોની કોઇપણ રીતે પુષ્ટિ થતી નથી, અને માત્ર નોંધો કરનારાઓના અભિપ્રાયોનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધોનું મૂલ્યાંકન કરતાં વિચારણાની બાબતો : પ્રવૃત્તિના સ્તરો, ઓળખની ખરાઇની સ્થિતિ, સભ્યપદ સ્તરો, નોંધણી નંબરો અને પોસ્ટ કરનારના અન્ય લક્ષણો.

    એકલી નોંધો પોસ્ટ કરવા પર આધાર રાખો નહિં. તમારા તેમની સાથે વ્યક્તિગત રીતે કામ અથવા તેમની જોડે વાટાઘાટ કરવાના અનુભવ પરથી આઉટસોર્સરોની બાબતમાં તમારા પોતાના અભિપ્રાયો બનાવવા તમને ઉત્તેજન આપવામાં આવે છે.


  • 1.5 - Where can I manage LWA feedback?

    You can see information on LWA entries received, requested and given, and request new LWA entries from service providers on the LWA Feedback management page.

    You can also view LWA statistics of outsourcers ranked by average LWA and the number of entries received, compiled from information on the Blue Board considering entries over the last 12 months and from all time.


  • 1.6 - What is the ProZ.com termination policy?

    The staff of ProZ.com, the company providing the technology for this site, has established a policy for the termination of offending outsourcers to enhance the site is used as a place for language companies and language service providers to meet and engage in good-faith transactions.

    ProZ.com termination policy can be found here.


  • 1.7 - What does the message This outsourcer has been banned from posting jobs at ProZ.com mean?

    As per ProZ.com termination policy, if a total of two non-payment complaints regarding a single outsourcer have been received from unrelated sources, the issue will be brought to ProZ.com staff for review. At its sole discretion, ProZ.com staff may then choose to suspend or revoke the outsourcer's right to use ProZ.com. This note refers to that suspension.


  • 1.8 - What does the " ... " mean in the comment area for some LWA entries on the Blue Board?

    A " ... " in the comment section indicates that no comment has been entered by the poster of the entry. Note that if this is the case you will only see " ... " in the comment section, as opposed to, for example, "Great terms, professional ... would work with them again", which would have been entered by the service provider.



  • Main - Top


  • 2 - For service providers


    New client risk management


    ProZ.com members get full access to the Blue Board database of over 17,000 records and more than 92,000 feedback entries from translators



  • 2.1 - હું અન્ય વપરાશકારની અમુક ગ્રાહક સાથે ફરીથી કામ કરવાની શક્યતાને લગતી નોંધો કેવી રીતે જોઇ શકું?

    મુખ્ય મેનુમાં "કાર્યો" ટેબની નીચે વિકલ્પોમાનો "બ્લુ બોર્ડ" એક છે. આ યુ.આર.એલ. સીધો ટાઇપ કરીને પણ બ્લુ બોર્ડ સુધી પહોંચ ધરાવે છે : http://www.proz.com/blueboard
    એક વખત તમે બ્લુ બોર્ડ પર આવી ગયા પછી તમે આઉટસોર્સરો ની શોધ નામ અને સ્થળ પ્રમાણે કરી શકશો.


  • 2.2 - ProZ.com નો હું (સશુલ્ક) સભ્ય નથી... તો પણ હું બ્લુ બોર્ડ અહેવાલ જોઇ શકું?

    હા. લોગ ઇન કરો અને આઉટસોર્સર કે જેના માટે તમે નોંધ કરવા ઇચ્છો છો તેના નામ પર ક્લીક કરો. બ્રાઉનીઝ અથવા રોકડા ચૂકવવા માટે તમને પ્રવૃત્ત કરવામાં આવશે.


  • 2.3 - ProZ.com નો હું (સશુલ્ક) સભ્ય નથી... તો પણ હું બ્લુ બોર્ડ નોંધો કરી શકું ?

    હા.


  • 2.4 - How can I make an LWA entry for a Blue Board outsourcer?

    To make an LWA entry for Blue Board outsourcer, first locate the outsourcer's Blue Board record here. Once you have located and accessed the outsourcer's Blue Board record, click on “Make an entry” to the right of the Blue Board record page. Clicking on this option will open a page where you will be able to compose your LWA entry. Please bear in mind that Blue Board entries require vetting and that they will not appear immediately. This is usually done within 12 hours of the entry being posted.


  • 2.5 - How to open a non-payment report for certain outsourcer?

    During the submission of your LWA entry as per FAQ, after sending the LWA entry for vetting, in case if the rating of the LWA entry is very low (1 or 2) you will be given the option to report any non-payment issue involved with the outsourcer and you will see a message "You entered a low LWA for this outsourcer. If you have not received payment, report a non-payment for this outsourcer". Please press on the button “report a non-payment for this outsourcer”. You will be redirected to another page where the possibility to enter data regarding your non-payment issue will be provided. After filling in all the necessary information please press on “Preview non-payment report” button, check carefully your non-payment report again and press on “Submit non-payment report” button to open a non-payment issue for your LWA entry.

    If the LWA entry is already submitted and approved by PoZ.com Staff, however, you have not opened a non-payment report please contact site Staff , to request to open a non-payment report for your LWA entry. Please make sure that your non-payment report is in line with Blue Board rules .

    The non-payment report is visible only to ProZ.com Staff and to the outsourcer. Service providers who report non-payment issues are required to update their LWA entries on time to make it clear if the payment has been made. If it is not possible to edit the LWA entry (whether because the reply has been already submitted by the outsourcer and as per Blue Board rule #3 , the LWA entry is not editable, or the LWA entry is too old) service providers should let site staff know if and when the non-payment issue is resolved (by submitting a support request, to inform they have been paid in full).

    Note: In the case of outsourcers, if they have resolved an open non-payment issue, they are invited to contact site staff , and ask them to confirm this with the service provider. Only when the service provider confirms payment has been received in full, the LWA entry will be removed from the Blue Board record, allowing the service provider to make a new LWA entry reflecting the current situation. Note that this new entry may contain the same 1-5 rating as the entry that contained the non-payment report.

    For more information regarding the use of Blue Board on ProZ.com please check the article “Using the ProZ.com Blue Board” .

  • 5.1 - I have made a non-payment report for an outsourcer and it hasn't appeared yet.

    First, please note that all Blue Board entries require vetting by site staff before they are made public (see this FAQ).

    As of April 2016, in the case of non-payment reports for Business members of ProZ.com, please note that outsourcers are notified of these reports before they are made visible in order to give the outsourcer the opportunity to confirm if the entry is in line with the conditions for making non-payment reports as described in this FAQ. You should have received an email from site staff notifying you of this policy upon making your entry. Your non-payment report will be made visible shortly if it is line with the rules for making Blue Board entries.

    See the announcement »



  • Main - Top


  • 2.6 - મને અન્યોને અમુક આઉટસોર્સર સંબંધિત નોંધો કરવાનું કહેવું છે. હું તે કેવી રીતે કરું?

    જો આઉટસોર્સર પહેલેથી સૂચિમાં હોય તો આઉટસોર્સરના રેકોર્ડ પાના પરથી "નોંધો માટે બોલાવો" ક્લીક કરો. આના લીધે ProZ.com ના મુખ્ય પાના પર નોંધો પ્રકાશિત કરવા માટે વિનંતી થશે. વધારામાં, તેઓ સર્વને ઇ-મેઇલ મોકલવામાં આવશે જેઓ આવી વિનંતીઓ માટે સહમત થયા હોય.

    જો આઉટસોર્સર જેમાં તમને રસ છે તે હજુ સુધી સૂચિમાં ન આવ્યો હોય તો તેનો ઉમેરો સ્વચાલિત રીતે જાહેરનામું મોકલાવશે. તમે સભ્ય હો કે નહિં તમે એક આઉટસોર્સર ઉમેરી શકો. નોંધ કરો કે દરેક આઉટસોર્સર માટે દરેક મહિને માત્ર એકજ "નોંધો માટે બોલાવો" ની પરવાનગી છે.


  • 2.7 - I have made a call for entries for an outsourcer but I have changed my mind. Is it possible to undo it?

    No. It is not possible to reverse the call for entries as the email to all those who have subscribed to receiving request for entries are automatically sent immediately after the call for entries is submitted.


  • 2.8 - Can I be notified of new LWA entries submitted for a particular outsourcer?

    Yes. To receive notifications for new LWA entries posted in a Blue Board record of any particular outsourcer, just click on "Track outsourcer" in the box to the right of their Blue Board record.

    You can turn tracking off by clicking on "Stop tracking" in the same box to the right of the Blue Board record.

    If you are not able to stop tracking the Blue Board record please contact ProZ.com support Staff .


  • 2.9 - How can I set my Blue Board notifications preferences?

    To opt out the Blue Board notifications please reset the settings in your profile Blue Board controls section .


  • 2.10 - Why I am getting email notifications about new LWA entries in Blue Board record and how to deactivate it?

    During the submission of your LWA entry you have the possibility to subscribe to alerts when new entries are made for outsourcer by selecting the option “Receive alerts when new entries are made for this outsourcer?”.

    Once this option is activated, you will receive email alerts regarding new LWA entries in the Blue Board record of the outsourcer you have submitted your LWA entry.

    To stop tracking the outsourcer you need to press the link in the bottom of the notification email you have received: “Click here to stop receiving alerts for this outsourcer”.


  • 2.11 - બ્લુ બોર્ડની સૂચિમાં ન હોય તેવા આઉટસોર્સર માટેની નોંધ હું કેવી રીતે કરી શકું?

    હજુ સુધી બ્લુ બોર્ડની સૂચિમાં ન હોય તેવા આઉટસોર્સર માટેની નોંધ જો તમારે કરવી હોય, તો તમે તમારી જાતે વિગતો "આઉટસોર્સર ઉમેરો" ટેબમાંથી ઉમેરી શકો. મૂંઝવણ દૂર કરવા માટે, વ્યાપક વિગતો ઉમેરવાની ખાત્રી કરી લો.


  • 2.12 - I added an outsourcer to the Blue Board database and the record is not visible. Why?

    Blue Board records, as Blue Board entries, require vetting by site staff or moderators and checking all contact information may take time, usually no more than 24 hours.

    If the record you added has not appeared after a 24-hour period, please contact site staff via a support request.


  • 2.13 - જો મારો તેની સાથેનો અનુભવ માત્ર નમુના અનુવાદનો હોય તો હું આઉટસોર્સર માટે નોંધ કરી શકું?

    ના.

    તમે નમુના અનુવાદ, મંત્રણાઓ અથવા અન્ય પ્રાથમિક પરસ્પર ક્રિયાના પાયા પર આઉટસોર્સર વિષે કાંઇક નિર્ણય કર્યો હશે. તેમ છતાં અમારા અનુભવના આધારે, અમે નક્કી કર્યું કે બ્લુ બોર્ડ અમુક આઉટસેર્સરો માટે કોઇની *ફરીથી* કામ કરવાની શક્યતા વ્યક્ત કરવા માટે જ ઉપલબ્ધ કરાવાય. બીજા શબ્દેમાં, કોઇપણ આઉટસોર્સર જેના માટે તમે નોંધ કરતા હોવ તેના માટે ઓછામાં ઓછી એક "વાસ્તવિક દુનિયા" પરિયોજનાની તમે શરૂઆત કરી હોવી જોઇએ.


  • 2.14 - હું એક કરતાં વધારે નોંધ દરેક આઉટસોર્સર માટે કરી શકું?

    હા, તમે દરેક આઉટસોર્સર માટે દર વર્ષે એક નોંધ કરી શકો છો--જો તમે આઉટસોર્સર માટે વધારાની નોંધ ઉમેર્યા પહેલાં ફરીથી કામ કર્યું હોય. એક અનુભવના આધાર પર તમે બહુવિધ નોંધો નહિં કરો.


  • 2.15 - Where can I see a complete list of LWA feedback I provided?

    You can see a list of the LWA / Blue Board entries you submitted for different outsourcers in the LWA feedback management page. Or else, check the "Blue Board entries made by this user" section of your profile.


  • 2.16 - મેં નોંધ કરી અને તે હજુ દેખાઇ નથી.

    બ્લુ બોર્ડ નોંધો ઝીણવટભરી તપાસ માંગી લે છે. સામાન્ય રીતે નોંધ પોસ્ટ કર્યાના 12 કલાકમાં આ કરવામાં આવે છે. તમે જોડણી પણ તપાસવા માંગતા હશો. ક્યારેક બ્લુ બોર્ડ નોંધો વાપરેલા અક્ષરોને કારણે ડેટાબેઝમાંથી નકારવામાં આવે છે : તમારી ટિપ્પણીમાં બેવડા અવતરણ ચિન્હોંની પરવાનગી નથી. તમારી નોંધ દેખાય તે માટે તમારે બેવડા અવતરણ ચિન્હોં કાઢી નાખવાની અને એક અવતરણ વાપરવાની જરૂર હોઇ શકે. જો તમારી ટિપ્પણી 24 કલાકના સમયમાં દેખાઇ ન હોય, તો કૃપા કરીને કાર્યો/બ્લુ બોર્ડ મધ્યસ્થીનો સંપર્ક કરો (એક સમયે એક જ) અથવા સહાયતા વિનંતી રજૂ કરો.


  • 2.17 - હું મારી બ્લુ બોર્ડ નોંધનું સંપાદન કેવી રીતે કરી શકું?

    તમે તમારી નોંધનું સંપાદન તમારી નોંધની જમણી બાજુ સંપાદન લિંક પર કલીક કરીને કરી શકો, તેમ છતાં આ માત્ર આઉટસોર્સરના જવાબ આપ્યાં પહેલાં અને જો તમારી નોંધ એક વર્ષ કરતાં ઓછી જુની હોય તો જ ઉપલબ્ધ થશે. તેમ છતાં કોઇપણ બદલાવ મધ્યસ્થીઓની મંજૂરીને આધીન છે.

    એક વખત આઉટસોર્સર દ્વારા જવાબની નોંધ થઇ જાય, પછી તમે તમારી નોંધનું સંપાદન કરી શકતા નથી.


  • 2.18 - હું બ્લુ બોર્ડની નોંધ કેવી રીતે સંતાડી શકું?

    જો તમે કરેલી નોંધનો જવાબ હજુ સુધી આઉટસોર્સરે આપ્યો ન હોય તો તમે તેને કાઢી નાંખવાની વિનંતી કરી શકો. તમારે દૂર કરવાનું કારણ આપવું પડશે અને આ દૂર કરવાનું મધ્યસ્થીએ મંજૂર કરવું પડશે.

    જો આઉટસોર્સરે નોંધનો જવાબ આપ્યો હશે તો આઉટસોર્સર અને સેવા પ્રદાતા બંન્નેએ નોંધ સંતાડવા સંમત થવું પડશે. બંન્ને પક્ષોએ આ સંમતિ પોતાની મેળે સ્થાપિત કર્યા બાદ, એવું કહીને કે તઓ બંન્ને બ્લુ બોર્ડ નોંધ સંતાડવા સંમત છે તેઓ દરેકે સહાયતા વિનંતી મોકલવી જોઇએ. એક વખત સહાયતા કર્મચારીઓને આ બન્ને સહાયતા ટિકેટ મળી જાય તો પછી નોંધ લોકોથી સંતાડી શકાશે.

    નોંધ : જો પૂરાવો હોય કે આઉટસોર્સર અથવા સેવા પ્રદાતાના નોંધ અથવા જવાબે બ્લુ બોર્ડ નિયમનો ભંગ કર્યો છે અથવા ચોક્કસપણે ગેરકાયદેસર છે તો નોંધ/જવાબ કાર્યકરો દ્વારા સંતાડવામાં અથવા છેકી નાખવામાં આવશે.


  • 2.19 - Where can I see Outsourcers with excellent Blue Board feedback?

    The Blue Board statistics page shows the top Blue Board outsourcers, ranked by their average LWA feedback rating. Outsourcers with open non-payment issues or with an average LWA feedback below 4.50 are excluded.

    Results are shown by both all time and last 12 months. Each set of results is divided in two, based on the number of entries received.

    Within each table, outsourcers are ranked by their average LWA and then by amount of entries. If two outsourcers are tied on both numbers, the most recently created Blue Board page will be shown first.


  • 2.20 - Where can I see outsourcers past contact information in Blue Board records?

    ProZ.com members can see past contact information for outsourcers by clicking on "view contact data history" at the bottom of the contact information section of the outsourcer's Blue Board record.


  • 2.21 - Where can I see information on the jobs posted by a Blue Board outsourcer?

    You can see a list of Classic and Connect jobs posted by any Blue Board outsourcer just by clicking on More info » in the "Past job postings" box below the Blue Board record information. Only ProZ.com members have access to the information on the jobs posted by an outsourcer.

    Open jobs will show in yellow while jobs that have already been closed will be shown in light green.


  • 2.22 - I submitted an LWA entry for an outsourcer and it is no longer visible. Why?

    If you submitted an entry for an outsourcer that was visible for some time and that is no longer visible it is possible that your entry was contested by the outsourcer. Note that in cases in which an entry is contested, the entry is made invisible by staff until the issue has been clarified.

    If you are sure your entry is in line with Blue Board rules, and it is being contested by the outsourcer, please submit a support request with all relevant evidence (email correspondence, PO, etc.).

    Also note that entries may disappear from public view when a 'request for edit' has been made. If you requested your entry to be edited, it will remain hidden until moderators or staff re-approve such entry.


  • 2.23 - Can an outsourcer leave feedback for me?

    Outsourcers may rate their willingness to work again (WWA) with service providers.



  • Main - Top


  • 3 - For outsourcers

  • 3.1 - હું મારો ધંધો બ્લુ બોર્ડની સૂચિમાં કેવી રીતે મૂકી શકું?

    બ્લુ બોર્ડ સૂચિના આઉટસોર્સરો ત્યાં પહોંચી શકે છે કારણ કે ProZ.com વપરાશકારે તેમને પોસ્ટ કરેલા છે. કોઇપણ નોંધેલો વપરાશકાર આ કરી શકે; જો તમે અનુવાદ કાર્ય આઉટસોર્સ કરતા હો, તો તમે તમારો પોતાનો ધંધો પોસ્ટ કરી શકો છો જેના કારણે સેવા પ્રદાતાઓ તેના પર નોંધો કરી શકે. (વપરાશકારો જેઓ એ બ્લુ બોર્ડ માટે લવાજમ ભર્યું હોય, તેમને તમારી સાથે તેઓની ફરીથી કામ કરવાની શક્યતા અંગે નોંધો કરવા આમંત્રણ અપાશે.)

    આ જગ્યાએ તમે આ માહિતી ઉમેરી શકો : આઉટસોર્સર પાનું ઉમેરો


  • 3.2 - બ્લુ બોર્ડમાં મારી કંપની માટે સૂચિત થયેલા સંપર્ક ડેટા હું કેવી કીતે બદલી શકું?

    બ્લુ બોર્ડમાં દાખવેલા આઉટસોર્સર સંપર્ક ડેટામાં માત્ર સાઇટ વ્યવસ્થાપકો અને કાર્ય/બ્લુ બોર્ડ મધ્યસ્થીઓ જ બદલાવ કરી શકે. ડેટામાં સુધારની વિનંતી માટે, સહાયતા વિનંતી નોંધો અથવા કાર્ય સમન્વયકારોનો સીધો સંપર્ક કરો.


  • 3.3 - How can I edit the information on my Blue Board record?

    If the contact information for you or your company's Blue Board record has changed, you can have this edited by contacting site staff via support request. Be sure to provide the complete information you wish to update, along with the page url to your Blue Board record.


  • 3.4 - Can I add information about my company to my Blue Board record?

    Yes. Outsourcers with a high LWA average can post public notes to provide Blue Board record visitors with useful and/or important information regarding their business.

    To add a note to your record, visit the Applications section and click on "Outsourcers Control Center" in the box to the left. This will lead you to the "Application management" form and will allow you to enter additional information about your agency/company that will be later displayed on your Blue Board record.


  • 3.5 - હું કેટલીક સંપર્ક માહિતી બ્લુ બોર્ડ પરથી કાઢી નાખવા ઇચ્છું છું.

    ProZ.com તમારી માહિતીની ગુપ્તતાનું માન જાળવે છે. જો તમે અમુક સંપર્ક માહિતી જાહેર દ્રષ્ટિમાંથી કાઢી નાખવા ઇચ્છતા હો તો કૃપા કરીને તમારે શું કાઢી નાખવું છે અને શા માટ તેની જાણકારી દેતી સહાયતા ટિકેટ નોંધો. અમે તમારી વિનંતી અંગે વિચારીશું.

    એની નોંધ કરો કે અમુક લઘુત્તમ સંપર્ક વિગતો ProZ.com મારફત કાર્યો પોસ્ટ કરવા જરૂરી છે અને આ જરૂરીયાતો જતી કરવામાં નહિં આવે. (કાર્યો અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો જુઓ.)


  • 3.6 - How can I completely hide the "past job postings" on the Blue Board record?

    Please note that you do not need to hide your past job postings, because the details of the jobs are available for only 30 days and only to those meeting the criteria. Please note that non-members do not see your job postings when they see your Blue Board record. Complete access to the Blue Board record of outsourcers is a member-only feature and the details of past jobs that are older than 30 days are not shown.


  • 3.7 - Can I remove my Blue Board record?

    As Blue Board rules state, Blue Board records remain in place for at least six months following any form of outsourcing activity. Requests from outsourcers to have certain contact details removed from the Blue Board will be considered when specific reasons are given. However, in most cases, such requests will not be considered until at least six months have passed after the date of last known outsourcing activity. Requests for complete removal of a Blue Board record may also be considered, but will generally not be granted.


  • 3.8 - How can I request an LWA entry from service provider who has been working with me?

    First off all, please remember that only translators that are registered on ProZ.com can make LWA entries in your Blue Board record. Therefore before requesting an LWA entry from a service provider who has worked for you or your company, please first make sure that this service provider is registered on ProZ.com. Otherwise s/he should create a profile on ProZ.com here .

    To request an LWA entry, please go to your Blue Board record and:
    1)click “Manage LWA feedback” from the menu on the right. You will be redirected to the Feedback management page.
    2) Select Request Blue Board Entries (outsourcers only) from the menu on the left.
    3) On the next step please start typing the username or the real name of the service provider you are looking for in the “Search” section and click on the name in the list which appears below the search box. If the data displayed in the box on the right corresponds to the desired service provider, click on "Add to list".
    4) Make sure that the check box near the name of service provider is checked and click “Proceed to step 2 of 3”.
    5) Check the message which will be sent to service provider. A template text to request the Blue Board entry can be personalized, so you may also enter your own text for this message. Once the text is ready, please press on “Proceed to step 3 of 3 (preview and send emails)”.
    6) Check the message you are going to send and click the “Send” button or on “Back edit (message) button”, if you would like to edit the message you are going to send.


  • 3.9 - Will I be notified of new LWA entries posted in my Blue Board record?

    Yes. A notification will be sent to the email address specified as the contact email address in the Blue Board record every time an entry is posted.

    In the same way, if a non-payment report is made together with an entry submitted, a notification informing about this complaint and the procedure to follow will also be sent to the email address associated with the Blue Board record.


  • 3.10 - સેવા પ્રદાતાએ તે/તેણીની મારી સાથે ફરીથી કામ કરવાની શક્યતા અંગે ટિપ્પણી કરી છે. હું પ્રત્યુત્તર આપી શકું?

    હા. જ્યારે તમે નોંધ કરી હતી ત્યારે તમને ઇ-મેઇલ મળી હશે. જો તમને ન મળી હોય, અથવા તમને ન મળતી હોય અને તમારે પ્રત્યુત્તર નોંધવો હોય, તો તમે ક્યા સેવા પ્રદાતાને જવાબ આપો છો એની નોંધ કરીને તમારો પ્રત્યુત્તર કાર્ય સમન્વયકારોને મોકલી આપો.

    કૃપા કરીને કાર્ય સમન્વયકારોનો સંપર્ક સાધો જો તમે માનતા હો કે નોંધ કરવા માટેની શરતો પૂરી કરી નથી (દાખલા તરીકે, જેણે નોંધ કરી છે તેણે તમારી સાથે કામ કર્યું નથી.)

    જો કોઇ ગેરસમજ લાગતી હોય તો, જેઓ નોંધો કરતા હોય તેમની સાથે આઉટસોર્સરોને સીધો સંપર્ક કરવા ઉત્તેજન અપાય છે. તેમ છતાં, ProZ.com વપરાશકારને ધમકી આપી અથવા દબાણ દ્વારા તેનો અથવા તેણીનો તમારી જોડે "ફરીથી કામ કરવાની શક્યતા" અંગે બદલાવ કરાવવાની મનાઇ છે, અને તે તમારા ProZ.com વાપરવાના અધિકારને મર્યાદિત કરવામાં પરિણમશે.

    સેવા પ્રદાતાની ટિપ્પણીઓ જેમ, તમારા પ્રત્યુત્તરો પણ કાર્ય સંબંધ અને ફરીથી કામ કરવાની શક્યતા પૂરતાં મર્યાદિત હોવા જોઇએ. સેવા પ્રદાતાઓ અને આઉટસોર્સરો દ્વારા કરાયેલી વ્યક્તિગત ટીકાઓ સ્વીકાર્ય નથી અને વિનંતી કરતાં સાઇટ કર્મચારીઓ દ્વારા કાઢી નાખવામાં આવશે.


  • 3.11 - My company has a great Blue Board page. How can I display this in my profile?

    Profile owners who have "Likelihood of working again" (LWA) feedback in their Blue Board pages can show the corresponding statistics in the top-right area of the profile.

    The Blue Board is a tool of benefit to both service providers and outsourcers. Outsourcers who are listed and have received positive entries report a higher degree of trust and shortened project launch cycles among those service providers who reference the Blue Board.

    Members and other users (like the one displayed below) having both Blue Board page (feedback from service providers) and WWA entries (feedback from outsourcers) can display both in their profiles, with WWA on the left and LWA on the right.

    There are three options for the visibility of the LWA information:

    a) Invisible to all, including the profile owner:

    This is the default condition. The profile owners will see only a "Show LWA options" button that will allow them to move into the next visibility condition.

    The owner will see:




    b) Visible only to profile owner:

    After clicking on the "Show LWA options" button, the LWA statistics will become visible to the profile owner, who will be able to return to the former (invisible) status or to make this feature visible also to visitors.

    The owner will see:




    In these two cases, visitors to the profile will see no LWA-related information:




    c) Visible to all:

    When the owner clicks on the "Show to all" button, the LWA statistics will be shown to all visitors.

    In this case the profile owner will see:




    And a visitor to the profile will see:




    The link indicating the amount of entries will take visitors to the corresponding Blue Board page, while the "Make a LWA entry" link will give them direct access to the form where they will be able to leave an entry for that particular outsourcer.


  • 3.12 - How can I affiliate a profile to a Blue Board record?

    To affiliate a profile to certain Blue Board record, please submit a support request to ProZ.com Staff to ask for the affiliation to be made. Please provide the link of the Blue Board record and the profile you would like to affiliate.


  • 3.13 - I have been affiliated to an outsourcer I am not related with. What should I do?

    If your profile has been affiliated with an outsourcer you are not related to, please submit a support request to ask for the removal of such affiliation.

    Have in mind that profiles are affiliated with Blue Board records on the basis of jobs posted by the profile in the name of a given outsourcer, among other activity.


  • 3.14 - A service provider has posted a non-payment complaint in my Blue Board record. What should I do?

    If a service provider has posted a non-payment complaint in your Blue Board record and this issue has already been resolved, instruct the service provider to contact staff via support request to confirm payment has been made so that the issue can be marked as resolved.

    If the issue has not been resolved, please do so. Remember that Job posting rules state that payment commitments must be upheld. Once the issue has been resolved, ask the service provider to contact staff to confirm the situation.

    Finally, if non-payment derives from quality issues with the job delivered by the service provider or with a late delivery of the project, please contact site staff via support request and provide the email correspondence in which the service provider has been notified of the issue.


  • 3.15 - Is it possible to contest a non-payment report before it is made public?

    As of April 2016, if you are a Business member of ProZ.com and receive a non-payment report on your company’s Blue Board record, then you will be notified by site staff via email before that entry is made publicly visible. If the entry is not in line with the rules for leaving Blue Board feedback as described in this FAQ, or if the non-payment report is no longer valid, then you will be given the opportunity to provide the relevant correspondence to prove this.

    See the announcement »


  • 3.16 - Is there a way for me to leave feedback for a service provider who has worked for me?

    Outsourcers may rate their willingness to work again (WWA) with service providers.



  • Main - Top


  • 4 - Blue Board Applications system

  • 4.1 - What is the Blue Board Applications system?

    The Blue Board Applications system allows outsourcers to review and accept applications from ProZ.com members who meet the required qualifications.


  • 4.2 - For Service providers:

  • 2.1 - Where can I see a list of outsourcers looking for applications from translators and/or interpreters?

    You will find a list of outsourcers that are looking for applications from translators and/or interpreters in the Applications page.

    Note that only the outsourcers you qualify to apply will be shown.

    To submit your application, just click on Apply now and complete the application form.


  • 2.2 - Where can I see a record of applications I submitted?

    For the time being, applications submitted are not recorded. However, if you have already submitted an application for a Blue Board outsourcer, the date in which your application was submitted should show in the "Action" column of the applications page.


  • 2.3 - How many applications can I send?

    Site members are able to send an unlimited number of applications per month. However, you must wait 90 days before submitting another application to the same outsourcer.

    If your application has not been acknowledged by the outsourcer, you will not be able to submit another application for that particular outsourcer until they have done so.


  • 2.4 - Why I am not allowed to send my application?

    The Blue Board Applications system is provided as a service to ProZ.com members only. Professional and Business members may submit their applications as part of this system.

    Outsourcers may also choose to restrict who can apply by language pair(s), native language(s), working/specialty discipline(s), and country of residence.


  • 2.5 - If I send my application and it is not accepted, will I be informed?

    Outsourcers have the ability to accept or reject applications, and optionally send an e-mail to the applicant.


  • 2.6 - Can I use the information available in my profile when submitting an application?

    Site members may automatically submit information from their ProZ.com profiles from fields such as KudoZ points, ProZ.com Project History, phone number, etc.



  • Main - Top


  • 4.3 - For outsourcers:

  • 3.1 - Where can I see applications sent to me?

    Outsourcers can view applications sent to them by clicking the "Applications Received" tab in the Outsourcer Control Center .


  • 3.2 - Where I can adjust my application preferences?

    Outsourcers that have a Blue Board record affiliated with their account may start to accept applications by setting their preferences in the "Application Preferences" tab of the Outsourcer Control Center .


  • 3.3 - Why am I not able to adjust my "Application Preferences"?

    ProZ.com staff reserve the right to limit the use of Blue Board Applications system. Companies with low average Blue Board entries will not be able to set up their "Application Preferences". Access is also unavailable to outsourcers whose records contain open reports of non-payment.



  • Main - Top