This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
Without translation, I would be limited to the borders of my own country. The translator is my most important ally. He introduces me to the world - Italo Calvino
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
જોડાણો
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
Access to Blue Board comments is restricted for non-members. Click the outsourcer name to view the Blue Board record and see options for gaining access to this information.
અંગ્રેજી થી ગુજરાતી: Cardiology General field: વૈદકીય Detailed field: તબીબી : હ્રદયશાસ્ત્ર
સ્રોત પાઠ - અંગ્રેજી Observational Study: Concor® in Coronary Artery Disease
Study Title: A study to investigate the association between resting heart rate (HR) and prognosis of patients with Coronary artery disease (CAD) treated with Bisoprolol (BISO-CAD study)
You are invited to participate in an observational study because you have been prescribed Concor® by your doctor to treat coronary artery disease. Concor® has been approved in India for this indication. Before you decide whether to participate, please take time to read the following information. You can ask your doctor about anything that is not clear or if you would like more information.
The purpose of this observational study is to study the therapeutic effect of Concor® treatment in patients diagnosed with coronary artery disease.
This study is to collect available and relevant information from the medical records. You will not undergo additional diagnostic procedure or therapeutic treatment other than those routinely prescribed by your doctor. Your coronary artery disease condition will be managed at the discretion of your doctor as per his routine clinical practice.
This multicenter study sponsored by Merck Serono Co., Ltd. will recruit approximately 1094 subjects and implemented at 40 hospitals in Asian-Pacific regions, including China, Korea, Pakistan, Thailand and Vietnam. If you agree to participate in this study, we will record your relevant examination data in the coming 18 months during Concor® therapy.
અનુવાદ - ગુજરાતી નિરીક્ષણાત્મક અભ્યાસ :કોન્કોર® માં હૃદયની ધમનીનાં રોગ
અભ્યાસ શીર્ષક : આરામના સમયમાં હર્દયના ધબકારા અને હર્દય ના રોગીમાંધબકારા જેને બીસોપ્રોલોલ દવા દ્વારા સારવાર આપવામાં આવે છે, તે બનેની સરખામણી સંબંધીત અભ્યાસ
તમે એક નિરીક્ષણ અભ્યાસમાં ભાગ લેવા માટે આમંત્રિત છો કારણ કે તમે તમારા તબીબ દ્વારા હૃદયની ધમનીના રોગની સારવાર માટે કોન્કોર®ને સૂચવવામાં આવ્યા છો. કોન્કોર® ભારતમાં આ નિર્દેશ માટે મંજુર કરવામાં આવેલ છે. ભાગ લેવો કે નહિ તે નક્કી કરતા પહેલા,કૃપા કરીને નીચેની માહિતી વાંચવા માટે સમય લેશો. જો તમે કોઈપણ વિષે સ્પષ્ટ ન હો અથવા તમને વધુ માહિતી લેવા માંગતા હો તો તમારા તબીબને પૂછી શકો છો.
આ નિરીક્ષણનો હેતુ હૃદયની ધમનીના રોગનું નિદાન કરાયેલ દર્દીઓમાં કોન્કોર®ની રોગનિવારક અસરનો અભ્યાસ કરવાનો છે.
આ અભ્યાસ મેડીકલ રેકોર્ડમાંથી ઉપલબ્ધ અને સંબંધિત માહિતી મેળવવાનો છે. તમે તબીબ દ્વારા સુચવેલ નિયમિત સારવાર કરતા વધારાની તપાસ પ્રક્રિયા અથવા રોગનિવારક સારવારમાંથી પસાર થઈ શકશો નહિ. તમારા હૃદયની ધમનીના રોગની સ્થિતી તમારા તબીબની નિયમિત તબીબી અભ્યાસની સુઝ દ્વારા ગોઠવવામાં આવશે.
માર્ક સેરેનો કં., લી. દ્વારા પ્રાયોજિત વિવિધકેન્દ્રવર્તી અભ્યાસ આશરે 1094 વિષયો આવરી લીશે અને ચીન, કોરિયા, પાકિસ્તાન,થાઈલેન્ડ અને વિએતનામ સહિતના એશિયા-પેસિફિક પ્રદેશની 40 હોસ્પિટલમાં લાગુ કરાશે. જો તમે આ અભ્યાસમાં ભાગ લેવા માટે સહમત હો તો, અમે તમારી સંબંધિત તપાસની માહિતી આવતા 18 માસમાં કોન્કોર® થેરાપી દરમ્યાન રેકોર્ડ કરીશું.
Learn more about additional services I can provide my clients
Learn more about the business side of freelancing
Find a mentor
Bio
Hello visitor!
I am from Gujarat. My native language is Gujarati.
I have been giving my translation service since 2009. I have translated Legal documents, Research Study documents, Product Brochures, Letters, Certificates, Mobile application and subtitles. I have translated songs and sung it.
I have also given transcription services. I have done transcription for interviews and telephonic conversation.
However, Gujarati languges is very less in use world wide compared to other language. But I want to promote my language by my work.
આ વપરાશકારે KudoZ ગુણો અન્યોને પદોના અનુવાદની ProZ.com મારફત મદદ આપી મેળવ્યા છે. પદના આપેલા અનુવાદો જોવા ગુણનો સરવાળો ક્લીક કરો.