ProZ.com કામ પ્રણાલી કેવી રીતે કામ કરે છે

ભાષા કામો ProZ.com કામ પ્રણાલી મારફતે કેવી રીતે પસાર થાય છે તેની એક સરળ સમજૂતી.


1. એક આઉટસોર્સર અનુવાદ અથવા અર્થઘટન કામની જાહેરાત કરે છે

કામની જાહેરાતમાં ભાષા જોડીઓ, પ્રકલ્પના વિગતો, દર જણાવવાની છેલ્લી તારીખ, વગેરેનો સમાવેશ થાય છે. કામની જાહેરાત કરનારને કામ પર અમુક પ્રતિબંધો મૂકવા જેમ કે મૂળ ભાષા, સ્થાન, અને વધુનો પણ વિકલ્પ છે.

ProZ.com ખાતે નોકરીની જાહેરાત નિઃશુલ્ક છે

2. રસ ધરાવતા ભાષા વ્યાવસાયિકો કામમાં રસ વ્યક્ત કરે છે

જેઓને કામમાં રસ છે અને કામ પ્રતિબંધને (જો હોય તો) પહોંચી વળવા સમર્થ છે તેઓ જાહેરાત કરનારને દર રજૂ કરી શકે છે.

3. આઉટસોર્સર સેવા પ્રદાતાને પસંદ કરે છે અને તેમનો સીધો સંપર્ક કરે છે.

કેટલાક દર પ્રાપ્ત કર્યા બાદ, આઉટસોર્સર પછી કામ માટે એક અથવા વધુ સેવા પ્રદાતાને પસંદ કરી તેમનો સીધો સંપર્ક કરી શકે છે. ProZ.com કોઈપણ દલાલી લેતું નથી.

4. કામ પૂર્ણ થયા પછી પ્રતિસાદ વૈકલ્પિક મૂકવામાં આવે છે

કામ પૂર્ણ થઇ ગયા પછી, કામની જાહેરાત કરનાર અને સેવા પ્રદાતા એકબીજા માટે પ્રતિસાદ છોડી શકે છે. *

* સેવા પ્રદાતાએ તેમના પ્રોફાઇલ મારફતે પ્રતિસાદની પરવાનગી આપવી જ જોઈએ.



કામ પ્રણાલી પર વધુ જાણકારી માટે, કૃપા કરીને વારંવાર પૂછાતા પ્રશ્નોની (FAQ) તપાસ કરો.