સ્થળના નિયમો
ProZ.com ના વપરાશના નિયમો
ProZ.com અનુવાદ કાર્યસ્થળનું આનંદકારક અને પરિણામ લક્ષી વાતાવરણનો વિસ્તાર કરવા અને તેને જાળવવા, નીચેના નિયમો બનાવવામાં આવ્યા છે. સાઇટ વાપરીને, તમે આ નિયમોનો સ્વીકાર અને તેનો અમલ કરવાની સંમતિ દર્શાવો છો.
શ્રેણી
સાઈટનો નિયમ
2.1 |
માત્ર અન્ય સાધનો વપરાઇ જાય ત્યાર બાદ જ, પદોની મદદની વિનંતી માટે કુડોઝ વપરાવું જોઇએ.
ઉપલબ્ધ સાધનોમાં કુડોઝ આર્કાઇવ્ઝ (મુખ્ય મેનુમાંથી કુડોઝ > ProZ.com પદ શોધ), નિર્દેશિકાઓ, સર્ચ એંજીન વગેરે સમાવિષ્ટ છે. જો અનુવાદો અન્ય જગ્યાએ મળ્યા હોય તો પણ કુડોઝ પ્રશ્ન પોસ્ટ કરવાનો નિર્ણય લીધો હોય તો અન્ય જગ્યાએ મળેલી માહિતી, એ ખુલાસા સાથે કે કઇ વધારે માહિતી જોઇએ છીએ, સમાવિષ્ટ કરવી જોઇએ. |
2.2 |
કુડોઝ દ્વારા અનુવાદ માટે પોસ્ટ કરાતી ટેક્સ્ટ અંદાજે દસ (10) શબ્દો સુધી મર્યાદિત રહેશે.
વિસ્તૃત ટેક્સ્ટ માટે, યોગ્ય વ્યવસાયી દર્શાવવા, નિર્દેશિકા અથવા કાર્ય પોસ્ટીંગ પ્રણાલી વાપરવાની ભલામણ કરવામાં આવે છે. |
2.3 |
પ્રશ્નદીઠ એક પદની પરવાનગી છે.
એક જ કુડોઝ પોસ્ટીંગમાં અનુવાદ માટેના અનેક પદો સમાવવા, તે શબ્દાવલી નોંધો સર્જવાની પ્રક્રિયામાં અડચણો ઉભી કરે છે. |
2.4 |
દરેક પ્રશ્ન સાથે પૂરતો સંદર્ભ ઉપલબ્ધ કરાવવો જોઇએ.
જ્યાં સંદર્ભ ન હોય ત્યાં વિષય અને દસ્તાવેજનો પ્રકાર દર્શાવવો જોઇએ. જ્યારે સંબંધિત પદ ઉદ્ભવે ત્યારે વાક્યો અથવા ફકરાઓ નોંધવામાં એ મદદરુપ બની શકે છે. |
2.5 |
કુડોઝ પ્રશ્નો યોગ્ય રીતે વર્ગીકૃત થયા હોવા જોઇએ.
જ્યારે પ્રશ્ન પોસ્ટ કરો ત્યારે ભાષા જોડી, શ્રેણી (પ્રો વિરુધ્ધ નોન-પ્રો), સામાન્ય અને વિગતોવાળા વિષય-ક્ષેત્રો જે સર્વાધિક અનુરુપ હોય તે પસંદ કરવાની કાળજી રાખવી જોઇએ. જ્યારે વધારે ચોક્કસ ક્ષેત્ર લાગુ પડતું હોય, ત્યારે "સામાન્ય" અને "અન્ય" વિષય-ક્ષેત્રો વાપરવા જોઇએ નહિં. |
2.6 |
પ્રશ્નકર્તાઓએ જ પ્રશ્નો બંધ કરવા જોઇએ.
સૌથી વધુ મદદરુપ થતા લાગતા જવાબને પસંદ કરી (અને જો તે પ્રશ્ન "ગુણો-માટે-નહિં" તરીકે દર્શાવેલ ન હોય તો, ગુણો આપી) પ્રશ્નો બંધ કરો. જે પ્રશ્નકર્તાઓ યોગ્ય સમયમર્યાદામાં તેમના પ્રશ્નો બંધ કરશે નહિં, તેઓને વધારે પ્રશ્નો પૂછવા પરવાનગી અપાશે નહિં. (એ ધ્યાન રહે, કે જ્યારે કોઇ પણ જવાબ મદદરુપ થતો લાગે નહિં, ત્યારે એ શક્ય છે કે તે પ્રશ્ન સૌથી વધારે મદદરુપ જવાબ પસંદ કરાયા વિના જ બંધ કરી દેવાશે.) |
2.7 |
શબ્દાવલી નોંધો પ્રશ્ન બંધ કર્યા પછી જ કરવી જોઇએ.
પ્રશ્નકર્તાએ પ્રશ્ન બંધ કર્યા પછી, શબ્દકોષ પત્રકમાં સ્ત્રોત અને લક્ષ્ય પદો-બન્ને સાથેની, શબ્દાવલી નોંધ, -ઉપલબ્ધ પત્રક વાપરીને કરવી અપેક્ષિત છે. શબ્દાવલીમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય તેવા પ્રશ્નોને છૂટછાટ અપાશે. |
2.8 |
દર દિવસે અને દર સપ્તાહે પોસ્ટ કરી શકાતાં કુડોઝ પ્રશ્નોની સંખ્યા મર્યાદિત છે.
પ્રશ્નકર્તાની સભ્યપદની સ્થિતિના આધાર પર મર્યાદાઓ આપોઆપ લદાશે. આ મર્યાદાઓ ઓળંગવા માટે પગલાંઓ લેવાની મનાઇ છે. |
2.9 |
Guidelines:
"Help" KudoZ should be used for requesting terms help after having searched the KudoZ term search and other resources. When asking a question, sufficient context should be provided. Even when there is no other context, the subject area and type of document should be indicated. It can be helpful to enter sentences or paragraphs where the term in question occurs. See a more detailed description here. |
સાઇટના ઉપયોગ અને પહોંચના અબાધિત અધિકાર માટે ઉપરના નિયમોનું પાલન એ શરત છે.
EnforcementStaff members and moderators may take any of the following actions to enforce the above rules:
* contacting site users to call attention to specific rules
* refraining from approving (or removing/hiding) postings that violate a rule
* causing a message related to the rules to appear to certain users when they undertake certain actions
* suspending, temporarily or permanently, access to site features that have been used in violation of the rules.
* termination of profile or membership (staff only)
Moderators and staff members must act in accordance with, and are protected by, site rules in exactly the same way as other members.
Termination
In rare cases of severe infraction, ProZ.com staff members may terminate a profile (and membership) with immediate effect. In most cases, however, ProZ.com uses a "yellow card/red card" policy, akin to yellow-card/red-card practice in the sport of football/soccer, for terminations.
Yellow and red cards are issued only by staff members. Rules are cited by number, and the date of the card is logged. The terms "yellow card" or "red card" are used explicitly; if an email is sent, the terms appear in the subject line.
A site user who has been issued a yellow card may continue to use the site (sometimes with certain restrictions), but is otherwise under notice that further infractions will lead to termination. A person whose profile has been terminated will not be readmitted to ProZ.com.
Outsourcers are subject to the site's Termination policy.
Clarification
For clarification regarding any of the above rules or rules enforcement, please submit a support request.