Freelance translators

અનુવાદકો, દુભાષિયાઓ ની જેમ એક ભાષાથી અન્ય ભાષામાં અનુવાદ કરી વિશ્વની સંસ્કૃતિઓમાં સંચાર સક્રિય કરે છે. મૌખિક શબ્દોને બદલે, અનુવાદકો લિખિત અવતરણો સાથે કામ કરે છે.

અનુવાદ એક ભાષામાંથી બીજી ભાષામાં સરળ શબ્દે શબ્દના રૂપાંતર કરતાં વધુ છે. અનુવાદકોને જેનો અનુવાદ કરતા હોય તે લખાણના વિષયને, અને સાથે સાથે સ્ત્રોત અને લક્ષ્ય ભાષા સાથે સંકળાયેલ સંસ્કૃતિઓને સંપૂર્ણપણે સમજવાજ જોઈએ.

300,000 થી વધારે નોંધાયેલ અનુવાદકો અને દુભાષિયા સાથે, ProZ.com વિશ્વમાં ભાષા વ્યાવસાયિકોનું સૌથી મોટું ઓનલાઇન ડેટાબેઝ ધરાવે છે. એક અનુવાદક શોધવા માટે ભાષા જોડી પસંદ કરો અથવા 1,515,000 વિકસિત અનુવાદક અને દુભાષિયા શોધ માટે પ્રયાસ કરો. તમે ચોક્કસ અનુવાદ યોજના વિષેના ભાવ જાણવા અનુવાદ કામ ની જાહેરાત પણ કરી શકો છો.

Select language pair:



Browse freelance translators by language pair: