સ્થળના નિયમો
ProZ.com ના વપરાશના નિયમો
ProZ.com અનુવાદ કાર્યસ્થળનું આનંદકારક અને પરિણામ લક્ષી વાતાવરણનો વિસ્તાર કરવા અને તેને જાળવવા, નીચેના નિયમો બનાવવામાં આવ્યા છે. સાઇટ વાપરીને, તમે આ નિયમોનો સ્વીકાર અને તેનો અમલ કરવાની સંમતિ દર્શાવો છો.
શ્રેણી
સાઈટનો નિયમ
1.1 |
કુડોઝ માત્ર પદોની મદદ માટે ઉપલબ્ધ છે.
જાહેરાત, ચર્ચાઓ અથવા પદો સાથે મદદ આપવા અથવા લેવા સિવાયનાં હેતુ માટે પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ છે. |
1.2 |
કુડોઝ ભાષાના અવકાશ પૂરતો મર્યાદિત છે.
સર્વ કુડોઝ-સંબંધિત પોસ્ટીંગ, પદોના વિષયના અવકાશ પૂરતા મર્યાદિત હોવા જોઇએ. કુડોઝમાં અને અન્ય બધી જગ્યાએ અંગત ટીકા-ટિપ્પણીઓ પર સખ્ત મનાઇ છે. |
1.3 |
1.3. ટેક્સ્ટ ખાનાઓ તેઓના ઇચ્છિત હેતુઓ માટે જ વાપરી શકાશે.
ઉદાહરણ તરીકે :
|
1.4 |
શબ્દાવલી પત્રક જળવાવું જોઇએ.
ડ્રાફ્ટ શબ્દાવલીઓ, કુડોઝ પ્રશ્નો અને જવાબોમાંથી આપમેળે સર્જાય છે. આ કારણસર, સ્ત્રોત પદોનું પોસ્ટીંગ અથવા અનુવાદ પ્રસ્તાવિત કરતી વખતે, પદો માટે ઉપલબ્ધ ખાનાઓમાં 'નીચે જુઓ' તેવા ઉદ્ગારો નોંધવા નહિં જોઇએ. પ્રશ્ન ચિન્હો, અવતરણ ચિન્હો, મોટા અક્ષરોનો બિનજરુરી વપરાશ અને શબ્દકોષમાં ન મળે તેવું કાંઇ પણ નોંધવું ન જોઇએ. |
1.5 |
Care should be taken not to disclose confidential information in KudoZ postings.
In most cases, client names should not be disclosed in a KudoZ posting. Consideration should also be given to whether the term or context would disclose confidential information by its nature. |
સાઇટના ઉપયોગ અને પહોંચના અબાધિત અધિકાર માટે ઉપરના નિયમોનું પાલન એ શરત છે.
EnforcementStaff members and moderators may take any of the following actions to enforce the above rules:
* contacting site users to call attention to specific rules
* refraining from approving (or removing/hiding) postings that violate a rule
* causing a message related to the rules to appear to certain users when they undertake certain actions
* suspending, temporarily or permanently, access to site features that have been used in violation of the rules.
* termination of profile or membership (staff only)
Moderators and staff members must act in accordance with, and are protected by, site rules in exactly the same way as other members.
Termination
In rare cases of severe infraction, ProZ.com staff members may terminate a profile (and membership) with immediate effect. In most cases, however, ProZ.com uses a "yellow card/red card" policy, akin to yellow-card/red-card practice in the sport of football/soccer, for terminations.
Yellow and red cards are issued only by staff members. Rules are cited by number, and the date of the card is logged. The terms "yellow card" or "red card" are used explicitly; if an email is sent, the terms appear in the subject line.
A site user who has been issued a yellow card may continue to use the site (sometimes with certain restrictions), but is otherwise under notice that further infractions will lead to termination. A person whose profile has been terminated will not be readmitted to ProZ.com.
Outsourcers are subject to the site's Termination policy.
Clarification
For clarification regarding any of the above rules or rules enforcement, please submit a support request.