https://www.proz.com/siterules/jobs_posting/1.3

સ્થળના નિયમો

ProZ.com ના વપરાશના નિયમો

ProZ.com અનુવાદ કાર્યસ્થળનું આનંદકારક અને પરિણામ લક્ષી વાતાવરણનો વિસ્તાર કરવા અને તેને જાળવવા, નીચેના નિયમો બનાવવામાં આવ્યા છે. સાઇટ વાપરીને, તમે આ નિયમોનો સ્વીકાર અને તેનો અમલ કરવાની સંમતિ દર્શાવો છો.


સાઈટનો નિયમ

1.1 ProZ.com ની કાર્ય પોસ્ટીંગ પ્રણાલી સંપૂર્ણપણે ભાષા વ્યવસાયીઓના રસના કાર્યોનું નિવેદન કરવા માટે ઉપલબ્ધ છે.
અનુવાદકો, દુભાષિય અથવા અન્ય ભાષા વ્યવસાયીઓના કાર્ય સંબંધિત પોસ્ટીંગ છોડી અન્ય પોસ્ટીંગની પરવાનગી અપાશે નહિં.
1.2 પોસ્ટીંગમાં ચૂકવણીપાત્ર કાર્ય સમાયેલું હોવું જ જોઇએ.
પોસ્ટ કરનારે સંભાવ્ય સેવા પ્રદાતાને કરેલું ચૂકવણું, પોસ્ટ કરેલા કાર્યમાં સમાવિષ્ટ હોવું જ જોઇએ. (અપવાદ : નોંધણીકૃત લાભ વંચિત સંગઠનો (લિંક જરુરી) ચૂકવણા વિનાના કાર્ય પોસ્ટ કરી શકશે.) કાર્ય પોસ્ટીંગ પત્રક કોઇ સેવાની જાહેરાત કરવા માટે વાપરી શકાશે નહિં; કોઇપણ કિસ્સામાં કાર્ય પોસ્ટ કરનારાઓને કોઇ પ્રકારના ચૂકવણાની દરખાસ્ત થવી નહિં જોઇએ.
1.3 કાર્ય પોસ્ટીંગમાંથી આપત્તિજનક બાબતો દૂર રાખવી.
કાર્ય પોસ્ટીંગના મુખ્ય ભાગમાં રાજકીય, માત્ર પુખ્ત વયના લોકો માટેની અથવા અન્ય રીતે સંભવતઃ અપમાનજનક બાબતો સામેલ કરવી ન જોઇએ.
1.4 બિનજરુરી કારણે બહુવિધ પોસ્ટીંગ કરવા ન જોઇએ.
કાર્ય પોસ્ટીંગ પ્રણાલીની મર્યાદાઓ બહુવિધ પોસ્ટીંગ જરુરી ન બનાવતા હોય, તો એક કાર્ય માત્ર એક જ વાર પોસ્ટ કરવું જોઇએ. એક જ પોસ્ટમાં અનેક ભાષા જોડીઓ સમાવતી પરિયોજનાની જાહેરાત કરવી શક્ય છે.
1.5 સી.વી.(અર્થાત્ "સંભવિત કાર્ય" પોસ્ટીંગ) માટે મહિનાદીઠ કહેણના એક સેટ ની પરવાનગી મળશે .
સંભાવ્ય સેવા પ્રદાતાઓ જેના હાથમાં કાર્યો નથી તેઓ માટે કહેણનું પોસ્ટીંગ મહિનામાં માત્ર એક વખત જ મર્યાદિત રહેશે. એક કહેણદીઠ વધુમાં વધુ માત્ર પાંચ કાર્યોના પોસ્ટીંગની પરવાનગી મળશે. (ધ્યાન રહે કે બ્લુ બોર્ડ મારફત અવિરત રીતે જોઇતી કુશળતા દર્શાવવી અને અરજીઓ એકત્રીત કરવી શક્ય છે.)
1.6 ગોપનીયતા જાળવવી એ પોસ્ટ કરનારની જવાબદારી છે.
કાર્ય પોસ્ટીંગના પત્રકનો ઉપયોગ સંવેદનશીલ કાર્યની જાહેરાત માટે કરો નહિં. તમારી જરુરિયાત પૂરી પાડે તેવા સેવા પ્રદાતાઓને શોધવા નિર્દેશિકા વાપરવાનું વિચારો અને તેમનો સીધો સંપર્ક સાધો.
1.7 કાર્ય પોસ્ટીંગ સંબંધિત અધિકારક્ષેત્રના કાયદાઓને બંધબેસતા હોવા જોઇએ.
તે/તેણીના પોસ્ટીંગ તે/તેણીના અધિકારક્ષેત્રના કાયદાઓને અને સાથે સાથે ProZ.com ના અધિકારક્ષેત્રના કાયદાઓને બંધબેસતા છે, તેની ખાત્રીની જવાબદારી કાર્ય પોસ્ટ કરનારની છે.
1.8 ત્રાહિતના વતી કાર્ય પોસ્ટ થઇ શકશે નહિં.
કાર્ય પોસ્ટીંગ પ્રણાલી માત્ર તમારા પોતાના કાર્ય પોસ્ટ કરવા માટે વાપરો.
1.9 તમામ જરુરી સંપર્ક માહિતી પૂરી પાડવી જોઇએ.
કાર્ય પોસ્ટીંગ પર ફરજીયાત નિશાની કરાયેલ સંપર્ક વિગતો ઉપલબ્ધ કરાવવી જોઇએ. ProZ.com ના કર્મચારીઓ અથવા મધ્યસ્થીઓ દ્વારા અધૂરી વિગતોવાળા કાર્ય પોસ્ટીંગ કાઢી શકાશે. (ધ્યાન રહે કે કાર્યની સાથે અમુક સંપર્ક વિગતો જાહેર નહિં કરાવવાનું નિર્દેષ્ટ કરવું શક્ય છે, પરંતુ તેની માહિતી ProZ.com સાથે ફાઇલ પર હોવી જોઇએ.)
1.10 ચૂકવણીની જવાબદારીઓ નિભાવવી જ પડશે.
આઉટસોર્સર દ્વારા મુકરર-થયેલ ચૂકવણી પ્રાપ્ત નહિં થયાના અહેવાલ મળશે, (ProZ.com અથવા અન્ય સાધનો દ્વારા શરુઆત થયેલ પરિયોજનાઓ માટે), તો તે આઉટસોર્સરને કાર્ય પોસ્ટીંગ કરવા દેવાની પરવાનગી અપાશે નહિં. વધુ માહિતી માટે, અંતની નીતિ જુઓ.
1.11 કાર્ય પોસ્ટીંગ તેના પ્રકાશિત થઇ ગયા બાદ સંપાદિત કરવું શક્ય નથી.
(તેમ છતાં, નોંધો ઉમેરવી શક્ય છે.)
1.12 કાર્ય પોસ્ટીંગમાં, દર અથવા ચૂકવણી વિશેની અનાવશ્યક ટીકા-ટિપ્પણી સમાવાશે નહિં.
કાર્ય પોસ્ટ કરનારાઓને પોસ્ટીંગ વખતે તેમનું બજેટ દર્શાવવાની પરવાનગી છે. તેમ છતાં, દર વિશેની અનાવશ્યક ટીકા-ટિપ્પણીની પરવાનગી નથી.

સાઇટના ઉપયોગ અને પહોંચના અબાધિત અધિકાર માટે ઉપરના નિયમોનું પાલન એ શરત છે.

Enforcement

Staff members and moderators may take any of the following actions to enforce the above rules:
* contacting site users to call attention to specific rules
* refraining from approving (or removing/hiding) postings that violate a rule
* causing a message related to the rules to appear to certain users when they undertake certain actions
* suspending, temporarily or permanently, access to site features that have been used in violation of the rules.
* termination of profile or membership (staff only)

Moderators and staff members must act in accordance with, and are protected by, site rules in exactly the same way as other members.

Termination

In rare cases of severe infraction, ProZ.com staff members may terminate a profile (and membership) with immediate effect. In most cases, however, ProZ.com uses a "yellow card/red card" policy, akin to yellow-card/red-card practice in the sport of football/soccer, for terminations.

Yellow and red cards are issued only by staff members. Rules are cited by number, and the date of the card is logged. The terms "yellow card" or "red card" are used explicitly; if an email is sent, the terms appear in the subject line.

A site user who has been issued a yellow card may continue to use the site (sometimes with certain restrictions), but is otherwise under notice that further infractions will lead to termination. A person whose profile has been terminated will not be readmitted to ProZ.com.

Outsourcers are subject to the site's Termination policy.

Clarification

For clarification regarding any of the above rules or rules enforcement, please submit a support request.

Request help


Site Documentation


The member services and support team
Jared

Jared

Lucia

Lucia

Helen

Helen

Yana

Yana

Karen

Karen

Evelio

Evelio

Hayjor Roca

Hayjor Roca

Andrea

Andrea

Naiara Solano

Naiara Solano

Joseph Oyange

Joseph Oyange

Isabella Capuselli

Isabella Capuselli

Saint Machiste

Saint Machiste

Valentin Zaninelli

Valentin Zaninelli

Laura Rucci

Laura Rucci

Erika Melchor

Erika Melchor

Charlotte Gathoni

Charlotte Gathoni

Agostina Menghini

Agostina Menghini

Tanya Quintery

Tanya Quintery

Benedict Ouma

Benedict Ouma