http://guj.proz.com/member-activities

Member activities


ProZ.com પર સભ્ય પ્રવૃત્તિઓ વિશે જાણો.


ઑનલાઇન અને ઑફલાઇન ઘટનાઓ

ProZ.com ઓનલાઇન અને ઓફલાઇન તાલીમ સત્રો ભાષા ઉદ્યોગો અંતર્ગત અનુવાદકો, દુભાષિયા અને અન્ય લોકો માટે વ્યાવસાયિક તાલીમ આપે છે. આ સત્રો તેમના ક્ષેત્રોમાં પ્રમાણિત કુશળતા ધરાવતા વ્યાવસાયિકો દ્વારા પહોંચાડાય છે.


અનુવાદ સ્પર્ધાઓ

તમારા રોજિંદા નિત્યક્રમમાં વિરામ લેવાની અને સમવ્યવસાયીઓ સાથે પોતાના કૌશલ્યો ચકાસવા અને તેને ધારદાર કરવાની ગમ્મતભરી રીત.


Certified (પ્રમાણિત) PRO નેટવર્ક

ProZ.com Certified PRO Network ProZ.com સમુદાયની એક નવી પહેલ છે, જેનો હેતુ લાયક અનુવાદકો અને વિવિધ ભાષા જોડીમાં કામ કરતા અનુવાદ કંપનીઓને ઓળખવાનો છે, અને નેટવર્કીંગ અને સંપૂર્ણપણે પરખ કરેલ વ્યાવસાયિકોથી બનેલા પર્યાવરણમાં સહયોગ કરવાનો વિકલ્પ આપે છે. પ્રોગ્રામમાં સ્વીકારવામાં આવેલાઓ "ProZ.com Certified PRO" શીર્ષક અને મહોર કમાય છે, જે વૈકલ્પિક રીતે પ્રોફાઇલ પૃષ્ઠો અને અન્યત્ર ProZ.com વેબસાઇટ પર અથવા બહાર પ્રદર્શિત કરી શકે છે.


વ્યવસાયિક ચર્ચાના મંચો

આ ProZ.com મંચો પ્રમાણમાં અનૌપચારિક બંધારણમાં પરસ્પર રૂચિના વિષયો પર ચર્ચા કરવા માટે ProZ.com વપરાશકર્તાઓ માટે મુક્ત ચર્ચા ક્ષેત્ર છે.


માર્ગદર્શન કાર્યક્રમ

ProZ.com નો માર્ગદર્શન કાર્યક્રમ સંપૂર્ણ સભ્યોને અન્ય સભ્યો, જેઓ એક શીખનાર ઉમેદવાર લેવા સારી રીતે સ્થાપિત હોય, તે સાધન હેતુ એક પહેલ છે.



અન્ય ગતિવિધિઓ


આનુવાદ સંબંધિત વિડિયો જુઓ

ProZ.com નો માર્ગદર્શન કાર્યક્રમ સંપૂર્ણ સભ્યોને અન્ય સભ્યો, જેઓ એક શીખનાર ઉમેદવાર લેવા સારી રીતે સ્થાપિત હોય, તે સાધન હેતુ એક પહેલ છે.

અનુવાદ સંબંધિત વીડિયો જેમ કે વેબીનાર, ટ્યુટોરિયલ્સ, તાલીમ સત્ર, કોન્ફરન્સ વિડિઓ અને વધુ.



સાઇટ વિહંગાવલોકન

ProZ.com ઉપર ઉપલબ્ધ સવલતો પર ઉડતી નજર