KudoZ™ અનુવાદ મદદ નેટવર્ક


KudoZ™ ProZ.com વપરાશકર્તાઓને એકબીજાને, અને મહેમાનોને, મુશ્કેલ શબ્દોના અનુવાદ માટે મફત સહાય પૂરી પાડે છે.


મુશ્કેલ શબ્દના અનુવાદ માટે તકલીફ? KudoZ પ્રશ્નની જાહેરાત કરો

શબ્દ અથવા ટૂંકા શબ્દસમૂહના અનુવાદની સહાય માટે, એક KudoZ પ્રશ્ન જાહેર કરો અને સંદર્ભ, ઇચ્છિત લક્ષ્ય ભાષા, અને અન્ય વૈકલ્પિક માહિતી આપો. તમારો પ્રશ્નની જાહેરાત બાદ, ProZ.com વપરાશકર્તાઓ પછી સ્પષ્ટતા સાથે અનુવાદ, અને ક્યારેક સંદર્ભો સૂચન કરશે.

જવાબો માટે રાહ જુઓ, સૌથી વધુ ઉપયોગી જવાબ પસંદ કરો

શબ્દ અથવા ટૂંકા શબ્દસમૂહના અનુવાદની સહાય માટે, એક KudoZ પ્રશ્ન જાહેર કરો અને સંદર્ભ, ઇચ્છિત લક્ષ્ય ભાષા, અને અન્ય વૈકલ્પિક માહિતી આપો. તમારો પ્રશ્નની જાહેરાત બાદ, ProZ.com વપરાશકર્તાઓ પછી સ્પષ્ટતા સાથે અનુવાદ, અને ક્યારેક સંદર્ભો સૂચન કરશે.

પ્રશ્ન અને પસંદ કરેલ જવાબ સંગ્રહિત કરવામાં આવે છે

આ પ્રશ્ન અને સૂચવેલા અનુવાદને સાચવી રાખવામાં આવે છે અને ત્યાર પછી તે અન્ય કોઈને પણ ઉપલબ્ધ છે.


સાઇટ વિહંગાવલોકન

ProZ.com ઉપર ઉપલબ્ધ સવલતો પર ઉડતી નજર




All of ProZ.com
  • All of ProZ.com
  • પદ શોધ
  • કાર્યો
  • મંચ
  • Multiple search